મોટા સમાચાર/ ગુજરાતમાં ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂટવા મુદ્દે શિક્ષણ બોર્ડનો ઈનકાર, કર્યા આ ખુલાસા
ધોરણ 10નું હિન્દીનું પેપર ફૂટવા મુદ્દે શિક્ષણ બોર્ડે રદિયો આપ્યો. શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે.શાહે દાવા સાથે કહ્યું કે પેપર વર્ગ ખંડ સુધી સુરક્ષિત પહોંચ્યા છે...