Archive

Tag: srilanka cricket team

Video : લ્યો બોલો! આ બોલરે એક મેચમાં નાંખ્યા 40 નૉ બોલ અને અમ્પયારને ખબર પણ ન પડી!

તાજેતરમાં શ્રીલંકા અને ઇંગ્લેન્ડ વચ્ચે પૂર્ણ થયેલી ત્રીજી ટેસ્ટ વિચિત્ર કારણોસર ચર્ચામાં રહી છે. જો કે ઇંગ્લેન્ડે યજમાન ટીમને 42 રને હરાવતાં ટેસ્ટ જીતી લીધી પરંતુ આ મેચ શ્રીલંકાના બોલર લક્ષન સંદાકનની બોલીંગના કારણે ચર્ચામાં રહી. સંદાકને પોતાની બોલીંગ દરમિયાન…

શ્રીલંકામાં ભ્રષ્ટાચાર ટોચના સ્તર સુધી ફેલાયેલું છે : રણતુંગા

વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અર્જૂન રણતુંગાએ કહ્યું કે શ્રીલંકામાં ભ્રષ્ટાચાર ટોચના સ્તર સુધી ફેલાયેલું છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ પર મેચ ફિક્સિંગ રોકવામાં નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. રણતુંગા હજુ સરકારી મંત્રી છે, તેમણે કહ્યું કે શ્રીલંકામાં ક્રિકેટમાંમ ભ્રષ્ટાચાર અલ-જજીરા…

ઉપુલ થરંગાને હટાવી પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ તરંગા પાસેથી વન-ડે અને ટી-20 ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર તિસારા પરેરાને સોંપી દીધી છે. ઉપુલ…