GSTV

Tag : Sri Lanka

IND vs SL / શ્રીલંકાએ ભારતને 7 વિકેટે હરાવતાની સાથે ટી-20 સીરીઝ પર કર્યો કબ્જો, ટીમ ઇન્ડિયાનું નિરાશાજનક પ્રદર્શન

Zainul Ansari
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને અંતિમ ટી-20 મેચ રમાઈ હતી. જે શ્રીલંકા 7 વિકેટથી જીતી ગયું છે. તેની સાથે જ શ્રીલંકાએ સીરીઝ પર...

ટેન્શન/ કન્યાકુમારીથી માત્ર 550 કિલોમીટર દુર રહી ગયું ચીન, શ્રીલંકાએ દગો કરી આપી દીધી 540 એકર જમીન

Bansari
કોરોના કાળમાં પણ ચીને ભારતને ચારે તરફથી ઘેરવાની રણનીતિ યથાવત રાખી છે. હવે ચીને શ્રીલંકા સાથે મળીને ભારતનું ટેન્શન વધાર્યું છે. તાજેતરમાં જ શ્રીલંકાની સંસદમાં...

મહિલા અધિકારી સાથે હોટલ રૂમમાં રંગેહાથ પકડાયો શ્રીલંકન ક્રિકેટર? ક્રિકેટ બોર્ડે આ મુદ્દે માંગ્યો રિપોર્ટ

Ali Asgar Devjani
શ્રીલંકન ક્રિકેટે પોતાની નેશનલ ટીમના મેનેજરને એક રાઈઝિંગ ક્રિકેટર અને મેડિકલ સ્ટાફની મહિલા સભ્યના યૌન શોષણના આરોપ મામલે રિપોર્ટ માંગ્યો છે. શ્રીલંકન ક્રિકેટ ત્યારે વિવાદમાં...

Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ શ્રીલંકાએ લગાવ્યો બે શહેરોમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ

Mansi Patel
સંક્રમણને કાબૂમાં રાખવા માટે શ્રીલંકાએ પશ્ચિમ પ્રાંતના બે શહેરોમાં અનિશ્ચિતકાળનાં કર્ફ્યુની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે છ મહિનાના ગાળા પછી રવિવારે કોરોના તપાસમાં...

શ્રીલંકાની સરકારે 20માં બંધારણમાં કરશે સુધારા, આ નિર્ણયથી ભારત કેમ ચિંતિત?

Dilip Patel
શ્રીલંકાની સરકાર 20મો બંધારણમાં સુધારા લાવીને 19 મી બંધારણ સુધારણા દ્વારા રાષ્ટ્રપતિની શાસન કરતી જોગવાઈઓને નાબૂદ કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે. ભારતની ચિંતા...

શું શ્રીલંકાએ ભારતના બંદર પ્રોજેક્ટને અટકાવ્યો, નેપાળ જેવું શ્રીલંકા કરે તો ભારત એકલું પડી જશે

Dilip Patel
હવે શ્રીલંકાના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષે બુધવારે તામિલ મીડિયાના સંપાદકોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રીપલા સિરીસેના અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર...

માથાના વાળ સુધી ચીન પાસે ગીરવે મૂકનાર આ દેશે ભારત વિરૂદ્ધ ચીન કાર્ડ ઉતાર્યું

Arohi
લદ્દાખ ખાતે તણાવ વચ્ચે હવે શ્રીલંકાએ પણ ભારત વિરૂદ્ધ ચીન કાર્ડ ઉતાર્યું છે. શ્રીલંકન વડાપ્રધાન મહિંદા રાજપક્ષેની સરકારે દેશના અર્થતંત્રનો હવાલો આપીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોન...

મેચ ફિક્સના આક્ષેપ કરનાર શ્રીલંકન પ્રધાન ફરી ગયા, હવે કહે છે મને શંકા હતી

Arohi
2011ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ ફિક્સ હતી અને શ્રીલંકન ટીમે સામે ચાલીને મેચ ગુમાવીને વર્લ્ડ કપ વેચી દીધો હતો તેવો ચોંકાવનારો આક્ષેપ કરનારા...

શ્રીલંકાના ત્રણ ક્રિકેટર મેચ ફિક્સિંગમાં સંડોવાયા, આઇસીસીએ શરૂ કરી તપાસ

Bansari
1996માં શ્રીલંકન ક્રિકેટ ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એ વખતે ટીમ પાસેથી કોઈએ આશા રાખી ન હતી. જોકે ત્યાર બાદ ટીમે ઘણ ચડાવ ઉતાર જોયેલા...

શ્રીલંકામાં 60 સૌનિકોને Corona, 4000 સ્ટાફ પરિવાર સહિત ક્વોરન્ટાઈન

Arohi
શ્રીલંકામાં થોડા દિવસો અગાઉ 60 નર્સના કોરોના (Corona) વાયરસથી સંક્રમિત થવા બાદ લગભગ 4000 કર્મચારીઓ અને તેના પરિવારને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સરકારી અખબાર ડેલી...

કોરોના સંકટ : આ દેશે ભારત પાસે માગી મદદ, 40 કરોડ ડોલરની કરંસીને બદલવાની તૈયારી

GSTV Web News Desk
કોરોના સંકટને કારણે વિશ્વની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. આની અસર ભારતના પાડોશી દેશ શ્રીલંકા પર પણ પડી છે. શ્રીલંકાની સરકાર આ પરિસ્થિતિનો સામનો કરવા...

IPL-2020 : હવે એ દેશમાં આયોજન થઈ શકે છે જ્યાં રમવા માટે માત્ર ત્રણ જ સારા મેદાન છે

Mayur
શ્રીલંકન ક્રિકેટ બોર્ડને હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રસ જાગ્યો છે અને તેણે આયોજનની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના પ્રભાવશાળી સુત્રોના કહ્યા...

Corona: શ્રીલંકામાં મુસ્લિમોના મૃતદેહની દફનવિધીના બદલે અગ્નદાહ આપતા વિવાદ

Arohi
શ્રીલંકામાં કોરોના વાયરસથી સંક્રમિત બે મુસલમાનોના મૃતદેહને બળજબરીથી અગ્નસંસ્કાર કર્યા બાદ વિવાદ થયો છે. આ ભયંકર મહામારીના કારણે અહીંના અધિકારીઓ પર આરોપ છે કે તેમણે...

ભારત સામેની T20I શ્રેણી માટે શ્રીલંકન ટીમની જાહેરાત : આ અનુભવી ખેલાડીનો કરાયો સમાવેશ

Mayur
શ્રીલંકાએ રવિવારથી શરૂ થઈ રહેલા ભારત પ્રવાસ માટેની ટ્વેન્ટી-૨૦ની ટીમની જાહેરાત કરી દીધી છે. મલિંગાની કેપ્ટન્સી હેઠળની શ્રીલંકાની ટીમમાં અનુભવી બેટ્સમેન મેથ્યૂસને સામેલ કરવામાં આવ્યો...

ન્યૂઝિલેન્ડના પ્રવાસે જઈ રહેલી ભારતીય ટીમને બેટીંગ દરમિયાન રહેશે આ સમસ્યા, રહાણેએ ખોલ્યો રાઝ

Mayur
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અજિંક્યા રહાણેએ ન્યૂઝીલેન્ડ પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતને આવતા મહિને ન્યૂઝીલેન્ડ પ્રવાસમા બે ટેસ્ટની શ્રેણી રમવાની છે અને...

ICC પર આ દિગ્ગજ ક્રિકેટર ભડક્યો : ચાર દિવસની ટેસ્ટનો વિચાર જ ઢંગધડા વગરનો છે

Mayur
ઓસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લાયને આઇસીસી ૨૦૨૩થી ટેસ્ટ મેચ ચાર દિવસની થઇ જવી જોઈએ તે અંગે વિચારમા કરી રહ્યું છે તેને સાવ ઢંગધડા વગરનો વિચાર જણાવ્યો...

ઘરના છોકરા ઘંટી ચાંટે, પાડોશીને આટો, શ્રીલંકાની આર્થિક સ્થિતિ સુધારવા ભારતનું રૂ. 3250 કરોડનું નજરાણું

Mayur
શ્રીલંકામાં સત્તા બદલાઇ ગઇ છે, હવે પ્રમુખ પદે ચીન સમર્થક રાજપક્સા પરિવાર છે. આ પરિસિૃથતિ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાને 450 ડોલરની મદદની જાહેરાત...

ચીની ડ્રેગનની પૂંછડી પકડી વાહવાહી કરનારા શ્રીલંકાના રાષ્ટ્રપતિને મોડે મોડે જ્ઞાન લાદ્યુ

Mayur
ચીનના સમર્થક મનાતા શ્રીલંકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ચીનને બહુ મોટો ઝટકો આપ્યો છે. ગોટાબાયા રાજપક્ષેએ શ્રીલંકાનું મહત્વપૂર્ણ હંબનટોટા બંદર ચીનને સોંપવાના નિર્ણયને બહુ મોટી...

ભારત વિરોધી ગણાતા શ્રીલંકાના નવા પ્રમુખની પ્રથમ વિદેશ યાત્રા ભારત, રચાયા નવા સમીકરણો

Mayur
શ્રીલંકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ગોતબાયા રાજપક્શા 29 નવેંબરે ભારતની મુલાકાતે આવશે. શ્રીલંકાના પ્રમુખ બન્યા પછીની આ તેમની પહેલી વિદેશ યાત્રા હશે. ગોતબાયા શ્રીલંકાના પ્રમુખ બન્યા...

ચીનની સૂંઠ ખાઈ સિકંદર બનવાના અભરખા છે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિના, ડ્રેગનની આગથી તાપણું કરવા તૈયાર

Mayur
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ રાજપક્સાને જીત બદલ શૂભકામના તો પાઠવી દીધી છે જોકે બીજી તરફ ભારત માટે રાજપક્સા મુશ્કેલી વધારી શકે છે....

ગોટબાયા રાજપક્સા નવા રાષ્ટ્રપ્રમુખ બનતા શ્રીલંકા હવે ચીનના કબજામાં

Mayur
શ્રીલંકામાં ભારે હિંસા વચ્ચે નવા રાષ્ટ્રપતિની પસંદગી માટે શનિવારે ચૂંટણી યોજાઇ હતી, જેના પરીણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા છે. શ્રીલંકામાં ચીન સમર્થક અને વિરોધ પક્ષના...

ભારત સહિત 50 દેશોનાં લોકોને ફ્રી વીઝા આપશે શ્રીલંકા, પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ

Mansi Patel
શ્રીલંકાએ બુધવારે કહ્યુ હતુકે, તે દેશમાં પર્યટન ઉદ્યોગને વધારવા માટે નવીનતમ પ્રયાસો હેઠળ લગભગ 50 દેશોનાં લોકોના આગમન પર એક મહિનાનો ફ્રી વીઝા આપશે. ઈસ્ટર...

શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડિઝને જીત માટે 339 રનનો આપ્યો લક્ષ્યાંક, ફર્નાન્ડોની સદી

pratik shah
વર્લ્ડકપની 39મી મેચમાં ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. જેમાં વેસ્ટેઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો છે. જેમાં...

આજે વિશ્વકપમાં મજબૂત ઈંગ્લેન્ડ સામે ખરાબ ફોર્મથી લડી રહેલી શ્રીલંકન ટીમનો સામનો

Mayur
પાંચમાંથી ચાર મેચ જીતી ચૂકેલી ઈંગ્લેન્ડની ટીમ હાલ પોંઈન્ટ ટેબલ પર ત્રીજા પાયદાને છે. ટીમનું શાનદાર ફોર્મ ચાલી રહ્યું છે. ત્યારે આજે ઈગ્લેન્ડનો મુકાબલો પોંઈન્ટ...

ભારત શ્રીલંકાની સાથે છે, આતંકીઓના મનસુબા સાકાર નહીં થવા દઇએ : મોદી

Mayur
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માલદિવ બાદ વધુ એક પાડોશી દેશ શ્રીલંકાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે શ્રીલંકાના વડા પ્રધાન સહીતના નેતાઓની સાથે બેઠક યોજી...

વડાપ્રધાન મોદી પહોંચ્યા શ્રીલંકા, શ્રીલંકાના વડાપ્રધાને કર્યું ભવ્ય સ્વાગત

Mayur
બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત વિદેશ યાત્રાએ ગયેલા નરેન્દ્ર મોદી શ્રીલંકાની મુલાકાતે છે. પીએમ મોદીનું કોલંબો એરપોર્ટ પર શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘે ભવ્ય...

આજે પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશની લેશે મુલાકાત, સીએમ જગનમોહન રેડ્ડી કરશે સ્વાગત

Mayur
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આંધ્ર પ્રદેશની મુલાકાતે જવાના છે. જ્યાં તેઓ તિરૂપતી બાલાજી મંદિરમાં ના ભગવાન બાલાજીના દર્શન કરશે. આંધ્ર પ્રદેશમાં નવી સરકાર બાદ પીએમ...

માલદીવ બાદ PM મોદી આજે શ્રીલંકાની મુલાકાતે, બોમ્બ બ્લાસ્ટની ઘટનાના હતભાગીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરશે

Arohi
બીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત વિદેશ યાત્રાએ ગયેલા નરેન્દ્ર મોદી આજે શ્રીલંકાની મુલાકાતે છે. તેઓ ગઈકાલે માલદીવ ગયા હતા અને માલદીવથી જ તેઓ...

પ્રધાનમંત્રી મોદીની ‘પડોશી પ્રથમ’ ની નીતિ શું છે જાણો

Karan
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનો ચૂંટણી પછી પહેલો વિદેશ પ્રવાસ આજથી ચાલૂ થવાનો છે. પીએમ મોદી આજે માલદીવ માટે રવાના થશે. માલદીવ ભારતનો મહત્વનો રણનૈતિક ભાગીદાર છે....

બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશ પ્રવાસે જનારા PM મોદી પ્રથમ નેતા

Mayur
કોલંબોના રાષ્ટ્રપતિની ઓફિસ મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ શ્રીલંકાની મુલાકાત લેશે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ મેથ્રીપલા સિરીસેના સાથે ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ જૂનના...
Do NOT follow this link or you will be banned from the site!