આને કહેવાય સન્માન/ ઈઝરાયેલનો જાસૂસ 35 વર્ષે જેલમાંથી છૂટતા પીએમ પહોંચ્યા સ્વાગતમાં, આપ્યું દેશનું નાગરિકત્વ
ઈઝરાયેલ માટે જાસૂસી કરનારા અમેરિકી અધિકારી જોનાથન પોલાર્ડને ૩૫ વર્ષની કેદ પછી અમેરિકાએ મુક્ત કર્યા હતા. ઇઝરાયેલ માટે જાસૂસી કરતા હોવાથી પોલાર્ડ પોતાના પત્ની સાથે...