Big Breaking / DCGI એ ભારતમાં સિંગલ ડોઝ સ્પુતનિક લાઇટને ઇમરજન્સી ઉપયોગની આપી મંજૂરી, આરોગ્ય મંત્રીએ આપી જાણકારી
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.મનસુખ માંડવિયાએ રવિવારે માહિતી આપી હતી કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટ કોવિડ -19 રસીને ઇમરજન્સી...