વીડિયો/ ડેવાલ્ડ બ્રેવિસે IPL 2022ની સૌથી લાંબી સિક્સ ફટકારી, શાનદાર બેટિંગથી ચાહકોના દિલ જીત્યા
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં સૌથી સફળ ટીમોમાંથી એક છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈએ ચાર વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગુરુવારની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ...