અમદાવાદ / કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કોંગ્રેસે કર્યું ઉદ્ઘાટન, સત્તાધીશોની આળસને કારણે ખાઈ રહ્યું હતું ધૂળ
અમદાવાદના રિવરફ્રન્ટ પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલું સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું કોંગ્રેસ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. વિપક્ષ નેતા શાહેજાદ ખાનને કાર્યકર્તાઓ સાથે મળી સ્પોર્ટસ કોમ્પલેક્ષનું...