Viral Video/ બહાર ખાવાનો ચટાકો રાખનારા આ વીડિયો જોઇ લેજો, રસોઇયાએ કર્યો એવો ગંદો કાંડ જેની કોઇએ કલ્પના પણ નહીં કરી હોય
હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ બાદ હવે લખનૌના બહારના વિસ્તાર કાકોરીમાં રસ્તાની બાજુમાં સ્થિત ભોજનલયમાં રસોઈયાનો વીડિયો વાયરલ થયો છે જેમાં, તે રોટલી બનાવવા માટે લોટ પર...