Indian Railways: મુસાફરો ધ્યાન આપે, ગુજરાત , જમ્મુ, રાજસ્થાન રાજ્ય માટે દોડશે ઘણી વીકલી સ્પેશિયલ ટ્રેનો
ભારતીય રેલ્વેએ રેલ્વે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત, રાજસ્થાન, જમ્મુના ઘણા શહેરો માટે ખાસ સાપ્તાહિક ટ્રેનો ચલાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનોનું સંચાલન 12 જુલાઇથી...