મોટા સમાચાર / લખીમપુર ખીરી હિંસામાં આવ્યો એક નવો વળાંક, SIT ટીમની તપાસમાં થયો ઘટસ્ફોટ
ખેડૂત આંદોલન વખતે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. મામલાની તપાસ માટે બનાવાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે માન્યુ...