અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ : ગુજરાત નહીં આ 4 રાજ્યોની જેલમાં બંધ છે દોષિતો, મૃતકના પરિવારને આટલું મળશે વળતર
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. 49 આરોપીઓને સજાનું એલાન કર્યુ છે. કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. તો 11 આરોપીઓને...