SpaceX Starlink: સૌર તોફાને 24 કલાકમાં માર્યા સ્પેસએક્સના 40 સ્ટારલિંક ઉપગ્રહો, પૃથ્વી પર ધસતા જોવા મળ્યા
3 ફેબ્રુઆરી 2022ના રોજ, અમેરિકન ઉદ્યોગપતિ એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સે ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ફાલ્કન-9 રોકેટમાં 49 સ્ટારલિંક ઈન્ટરનેટ સેટેલાઈટ્સ અવકાશમાં લોન્ચ કર્યા. કમનસીબે,...