ભડક્યું ચીન/ મસ્કનો સેટેલાઇટ આ વર્ષે બે વાર અમારા સ્પેસ સ્ટેશન સાથે અથડાતા રહી ગયો હતો, ચીનના આરોપ
વિશ્વના સૌથી ધનાઢ્ય ધનકુબેર ગણાતા એલન મસ્ક ફરી એકવાર વિવાદના વંટોળમાં ફસાયા છે. ચીને તેમની સ્પેકએક્સ કંપનીની માલિકીના સ્ટાલિંક નામના સેટેલાઇટ અંગે યુનાઇટેડ નેશન્સમાં ફરિયાદ...