Archive

Tag: SPA BSPA

પીએમ મોદી સામે કદાવર પાટીદાર નેતા લડશે ચૂંટણી : સપા- બસપાની તૈયારી, ગુજરાતી સામે ગુજરાતી

ઉત્તર પ્રદેશના વારાણસી બેઠક પર સપા અને બસપા સૌથી મોટો રાજકીય દાવ ખેલવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીની સામે હાર્દિક પટેલ સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર બની શકે છે. સપા અને બસપા વારાણસીમાં પીએમ મોદીને ઘેરવાની તૈયારી કરી…