GSTV
Home » South Gujarat » Page 2

Tag : South Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બેટિંગ યથાવત, સુરતમાં લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઇ

Bansari
તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અવિરત વરસી રહ્યા છે. સુરતમા મોડી રાતથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરતમાં કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપીલ...

ભારે વરસાદના પગલે રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ

Bansari
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદની અસર વાહન વ્યવહાર પર પડી છે. રાજ્યના સાત જિલ્લાના 197 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સૌથી...

દક્ષિણ ગુજરાતને વરસાદે ધમરોળી નાખ્યું, નવસારી અને વલસાડમાં જળબંબાકાર

Karan
મેઘરાજાએ સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. સતત પડી રહેલા વરસાદને કારણે નવસારી અને વલસાડ જિલ્લો જળબંબાકાર થઇ ગયો હતો. પૂરની પરિસ્થિતિને લઇને વહીવટીતંત્રએ...

ડાંગમાં ફરી મેઘમહેર, અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર જોવા મળ્યો અદભૂત નજારો

Yugal Shrivastava
ડાંગમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી છે. ભારે વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા...

સુરતમાં મોડી રાત બાદ ફરી મેઘરમહેર, છેલ્લા છ કલાકમાં પોણા એક ઇંચ વરસાદ

Yugal Shrivastava
સુરતમાં મોડી રાત બાદ ફરી મેઘરમહેર જોવા મળી. મેઘરાજાની ધુવાંધાર ઇનિંગ ને લઈ છેલ્લા છ કલાકમાં શહેરમાં પોણા એક ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો હતો....

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ, સુરત જિલ્લામાં પણ મેઘ મહેર યથાવત

Yugal Shrivastava
સુરત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત. જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે....

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી સટાસટી કંઇક આવો રહ્યો દિવસભરનો ઘટનાક્રમ

Mayur
મેઘરાજાએ ફરી એક વખત દક્ષિણ ગુજરાતને ધમરોળતા જનજીવન ભારે પ્રભાવિત થયું હતું.  મંગળવાર રાત્રિના સમયથી શરૂ થયેલો વરસાદ બુધવારે પણ દિવસભર ચાલુ રહેતા દક્ષિણ ગુજરાતમાં...

ભારે વરસાદથી વલસાડના નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ : માલપુરમાં વરસાદની બઘડાટી

Yugal Shrivastava
વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે મેઘરાજાએ નવસારી જિલ્લામાં ધડબડાટી બોલાવી છે. આ ઉપરાંત વલસાડમાં પડી રહેલા ભારે વરસાદથી વલસાડની ઔરંગા નદીમાં જળસ્તર વધી રહ્યું હોવાથી વહીવટી...

દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની ચેતવણી : જુઓ રાજ્યમાં ક્યા કેટલો વરસાદ પડ્યો

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જારી...

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા પૂરબહારમાં ખીલ્યા, આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી

Mayur
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જારી...

દ.ગુજરાતના ડાંગ-તાપીમાં અનરાધાર વરસાદથી મીંઢોળા નદી ગાંડીતૂર

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપીમાં પડેલા અનરાધાર વરસાદના કારણે અંબિકા સહિ મીંઢોળા નદી ગાંડીતૂર બની છે. નદીમાં વધી રહેલા જળસ્તરના કારણે મધુબન, મધર ઈન્ડિયા સહિતના ડેમ ઓવરફ્લો...

દ.ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા : નદીમાં એક યુવક ફસાયો

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. જેમાં ડાંગ અને તાપીમાં મેઘરાજાએ કરેલી બેટિંગના કારણે નદીઓ ગાંડીતૂર બની છે. પાણીની આવક થવાના કારણે મધુબન ડેમના આઠ દરવાજા ખોલવામાં આવતા નદીમાં...

રાજ્યમાં ચોમાસું અતિભારે રૂપ ધારણ કરે તેવી સંભાવના : કેન્દ્રમાંથી ચાર ટીમ રવાના

Karan
રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું સક્રિય થઇ ગયું હોઇ છેલ્લા કેટલાક દિવસથી ક્યાંક અને ક્યાંક મેઘરાજાની પધરામણી થઇ રહી છે. હમણાં ત્રણ-ચાર દિવસ વરસાદ વિરામ લઇને ભારેથી...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Bansari
ગુજરાતના આકાશ પર વધુ એક સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયુ છે.અને રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામન વિભાગે આગાહી કરી છે.દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક...

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધૂંઆધાર બેટિંગ, ધરતીપુત્રોમાં આનંદની લહેર

Bansari
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. સુરતમા આજે સવારે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. શહેરના ગરનાળામાં વરસાદી પાણી ભરાયા હતા. ગરનાળામાં ઘૂંટણસમા પાણી...

દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા, સુરતમાં ગરનાળાં ભરાતાં વાહનવ્યવહારને અસર

Karan
સુરતમાં બીજા દિવસે પણ મેઘ- મહેર યથાવત જોવા મળી છે. જેથી શહેરમાં કેટલાક ગરનાળાઓમાં વરસાદી પાણી ભરાયા હતા. બીજા દિવસે પણ મેઘરાજા અવિરતપણે વરસતા લીંબાયત...

સૌરાષ્ટ્રના કેટલાંક પંથકમાં મેઘરાજા મહેરબાન : ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ

Yugal Shrivastava
હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થઈ રહ્યો છે. જામનગરમાં શહેરમાં ભારે વરસાદ વરસ્યો. શહેરના રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યાં. તો ગ્રામ્ય વિસ્તારોમાં...

ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Yugal Shrivastava
તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણાં સ્થળોએ સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 72 કલાકમાં રાજ્યમાં ઘણા સ્થળોએ ભારે...

વલસાડ-દમણમાં ધોધમાર વરસાદ : સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં વરસાદી ઝાપટાં

Yugal Shrivastava
દક્ષિણ ગુજરાતમાં ફરીવાર મેઘ સવારી શરૂ થઈ છે ત્યારે વાપીમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે  શહેરના ઇમરાન નગર, કબ્રસ્તાન રોડ, ગીતા નગર, ચણોદ, ભડકમોરા અને...

દ.ગુજરાત-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ : અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી

Yugal Shrivastava
એક અઠવાડિયાના વિરામ બાદ વલસાડ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં મેઘરાજાનું આગમન થયું છે. સવારથી જ કાળા ડીબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હતું અને જોતજોતામાં કેટલાંક સ્થળે...

સિંંગલ લાઈન પર ચાલ્યો રેલ વ્યવહાર, હજારો મુસાફરો દિવસભર અટવાયા

Karan
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે રેલ વ્યવહારને અસર પહોંચી છે. વલસાડ અને વાપીમાં રેલવે ટ્રેક ની જમીન ધોવાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. દિલ્લી –...

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર મેધમહેર વચ્ચે હજુ પણ અતિભારે વરસાદની અાગાહી

Karan
ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતમાં...

દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની મહેર, વાપીમાં રાતભર વરસાદ વરસ્યો

Bansari
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે વાપીમાં રાતભર વરસાદ વરસ્યો હતો.સવારે પણ વરસાદ યથાવત જોવા મળ્યો હતો.વાપી, દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લામાં...

આગામી 5 દિવસમાં દ.ગુજરાતમાં વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

Yugal Shrivastava
જુન મહિનો અડધો વીતી ગયો હોવા છતાં અમદાવાદ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસી નથી રહ્યો. અમદાવાદમાં ધોધમાર વરસાદ માટે હજુ રાહ એક સપ્તાહ સુધી...

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સરદાર સરોવર ડેમની જળસપાટી વધી

Bansari
દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે સરદાર સરોવર ડેમથી સારા સમાચાર આવ્યા છે.સરદાર સરોવર ડેમની જળસપાટીમાં એક મીટરનો વધારો થયો છે.છેલ્લા 30 દિવસમાં ડેમની સપાટી...

ભારે ઉકળાટ વચ્ચે દ.ગુજરાતમાં મેઘરાજાનું આગમન : જૂનાગઢમાં ધીમીધારે વરસાદ

Yugal Shrivastava
ભારે ઉકળાટ અને અસહ્ય ગરમી વચ્ચે મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. દ.ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં લોકોએ ઠંડક અનુભવી છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળ...

ગુજરાતને હજુ પણ વરસાદની રાહ જોવી પડશે, અમદાવાદમાં ગરમી ઘટી બફારો વધ્યો

Karan
જૂન મહિનાનું બીજું સપ્તાહ પણ પૂરું થતાં હવે વરસાદ ક્યારે આગમન કરશે તેની ઈંતેજારી વધી ગઇ છે. જોકે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતને હજુ પણ...

ગુજરાતમાં મોડો વરસાદ વરસશે, અમદાવાદમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી

Karan
મહારાષ્ટ્રમાં ચોમાસાની શરુઆત થઈ ગયા પછી હવે ગુજરાતમાં પણ તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સેટેલાઈટ ઈમેજમાં ગુજરાતના ઉત્તર વિસ્તારમાં વાદળો જણાઈ રહ્યા છે. IMDના...

મુબઈમાં ગાજવીજ સાથે વરસેલો વરસાદ હવે ગુજરાત તરફ વળ્યો

Karan
ગુજરાતમાં અાગામી 72 કલાકમાં ધોમધોકાર વરસાદ વરસે તેવી સંભાવના છે. મુબઈમાં ગાજવીજ સાથે વરસેલો વરસાદ હવે ગુજરાત તરફ વળ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની...

સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં હળવો-મધ્યમ વરસાદ પડે તેવી આગાહી

Arohi
છેલ્લા દોઢ મહિનાથી પડી રહેલી આગ ઓકતી ગરમીમાંથી થોડા જ દિવસોમાં રાહત મળવાની છે કારણ કે, પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક હિસ્સામાં...
Do NOT follow this link or you will be banned from the site!