GSTV

Tag : South Gujarat

અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું, સૌરાષ્ટ્ર, ઉ. ગુજરાત અને દ. ગુજરાતમાં માવઠાની સંભાવના

HARSHAD PATEL
અમદાવાદ અને ગાંધીનગરમાં જ વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો હતો. એમાંય અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ તો શહેરના નિકોલ, નરોડા, ઓઢવ સહિતના કેટલાંક વિસ્તારોમાં...

સતત બીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની થપાટ, ખેડૂતોની ચિંતા વધી

pratikshah
ગઈકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતના લગભગ 135થી વધુ તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હતો. જોકે આ કમોસમી વરસાદ...

રૂપાણી સરકારની મુશ્કેલી વધશે, દક્ષિણ ગુજરાતના 2 લાખ મજૂરોએ આપી આંદોલનની ચીમકી

GSTV Web News Desk
દક્ષિણ ગુજરાતના 2 લાખ મજૂરોએ ન્યાય માટે ફરી આંદોલનના ચીમકી ઉચ્ચારી છે. શેરડી કાપતા મજૂરોના પ્રશ્નોને લઈને મજુર અધિકાર મંચ દ્વારા સુબિર તાલુકા મામલતદરને આવેદન...

નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રાહ નથી આસાન, આ પડકારોનો કરવો પડશે સામનો

GSTV Web News Desk
દક્ષિણ ગુજરાતમાં મોટા ગજાના અને ત્રણ ટર્મથી નવસારીથી સાંસદ તરીકે ચૂંટાતા સી.આર.પાટીલને ભાજપે પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ભાજપનું છે કે સી.આર.પાટીલના નેતૃત્વમાં પક્ષ...

વરસાદના માવઠાએ દક્ષિણ ગુજરાતની ખેતી કરી માઠી

Karan
આ તરફ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોની માઠી બેઠી છે. આણંદ, વલસાડ, સુરત, ભરૂચ અને વડોદરામાં ખેડૂતોના ઉભા પાકનો સોથ વળી ગયો છે....

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

GSTV Web News Desk
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આગામી 3 દિવસમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આગામી 19 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની...

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, 74 ડેમ ઓવરફ્લો

Mayur
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમરેલીના ખાંભામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે કે...

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, ઉમરપાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો

GSTV Web News Desk
રાજ્યમાં ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ થયો છે. તો આ ઉપરાંત વલસાડ, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, તાપી, નર્મદા સહિતના...

અમદાવાદના સાંસદે કહ્યું, બીજા રાજ્ય કરતા આ મામલે આપણી સ્થિતિ સારી

GSTV Web News Desk
અમદાવાદમાં ચાલી રહેલા ભાજપ સદસ્યતા અભિયાનમાં સાંસદ કિરીટ સોલંકીએ ભાગ લઇ પીએમ મોદીનો મનકીબાત કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ નિહાળ્યા બાદ નિવેદન આપતા જણાવ્યુ કે અન્ય...

ભારે વરસાદના કારણે ઔરંગા નદી ગાંડીતૂર બની, પુલ પાણીમાં ગરકાવ

Mayur
આ તરફ નવસારી અને વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ઔરંગા નદી ગાંડી બની છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના નાંધાઇ ગામેથી વહેતી ઔરંગા બન્ને કાંઠે...

દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું, 10 કલાકમાં 10 ઈંચ વરસાદ

Mayur
મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં આજે પણ પોતાની અવિરત મેઘધારા વરસાદી હતી. જેના કારણે વલસાડ ને વાપીમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વાપીમાં રાત્રિના 12 વાગ્યાથી રવિવારે...

શુક્રવારે મેઘરાજા મન મુકીને વરસ્યા, દક્ષિણ ગુજરાતને કરાવી મૌજ

Mayur
શુક્રવારનો દિવસ જાણે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મહેર કરવાનું નક્કી કર્યુ હોય તેમ રાજ્યના મોટાભાગના જિલ્લામાં થોડો ઘણો વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ...

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘમહેર, ઉમરગામમાં સૌથી વધુ વરસાદ

Mayur
સોમવારે પણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર કરી છે. જેમાં સૌથી વધુ 3.75 ઇંચ જેટલો વરસાદ...

વરસાદના આગમનથી ઘાસચારાની તંગી દૂર, ગીરની વનરાઈઓ ખીલી ઉઠી

Mayur
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. ચોમાસાની પ્રથમ રાઉન્ડમાં જ જોજવા ડેમ ઓવરફ્લો થયો છે. જેને પગલે ખેડૂતોમાં પણ...

દક્ષિણ ગુજરાતમાં જ્યાં જ્યાં નજર પડે ત્યાં ત્યાં પાણી દેખાય…

Mayur
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દે ધનાધન વરસવાનું શરૂ કર્યુ છે. જેમાં વાત કરીએ વલસાડની તો વરસાડમાં 7 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર...

ભારે વરસાદના કારણે કાવેરી નદી બે કાંઠે વહેવા લાગી, તડકેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ

Mayur
ચીખલી પંથકના નવસારીમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યા છે. અંબિકા નદીમાં પૂર આવ્યા બાદ કાવેરી નદી બે કાંઠે વહી હતી. કોઝ વે ઉપરથી કાવેરી...

દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓ માટે હવામાન વિભાગે કરી આગાહી, એલર્ટ રહેવા આપ્યા આદેશ

Arohi
રાજ્યમાં મેઘ મહેર બાદ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ,વાપી અને વ્યારામાં આગામી 12 કલાકમાં ભારે વરસાદ...

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, પારડી-ખેરગામમાં 8.5, વાપી-કપરાડા-પલસાણામાં 7.5 ઇંચ

Mansi Patel
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની જમાવટ થઇ છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થયા હતા. સાથોસાથ તોફાની પવનને કારણે વૃક્ષો, લાઇટપોલ ધરાશયી...

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ

Mayur
દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર ચોમાસુ બેસી ગયુ છે. અને લોકો હાલાકી વચ્ચે પણ વરસાદને માણતા જોવા મળ્યા. ખાસ કરીને સુરતમાં પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં અનેક...

ધીમું પડી ગયેલું ચોમાસું આ તારીખે પકડશે ગતિ, હવામાન વિભાગે કરી આગાહી

Mayur
વાયુ વાવાઝોડાના કારણે મંદ પડેલી ચોમાસાની ચાલમાં હવે ગતિ જોવા મળી રહી છે. વાવાઝોડાના કારણે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થયો છે. ત્યારે હવામાન વિભાગે એલાન...

વાયુ ચક્રવાતના પગલે દક્ષિણ ભારતના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદી માહોલ

GSTV Web News Desk
ગુજરાત પરથી ભલે વાયુ ચક્રવાતનું સંકટ ટળ્યું છે. પરંતુ તેની અસર હજી પણ સૌરાષ્ટ્ર, કચ્છ સહિત પોરબંદર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. જો કે...

રૂપાણી સરકાર સામે નવી મુસિબત : દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો બગડ્યા, આપી આ ચીમકી

Arohi
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ઉનાળુ ડાંગર અને શેરડીની ખેતી માટે પાણી પુરઠો પાડવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેને ખેડૂત સમાજે ઉગ્ર વિરોધ વ્યક્ત...

બલીઠામાં પોલીસ પર લૂંટના આરોપીનું ફાયરિંગ : 2 ઇજાગ્રસ્ત, પોલીસ કાફલો ખડકાયો

Karan
વલસાડના વાપી બલીઠા ખાતે લૂંટના આરોપીને ઝડપી લેવા ગયેલી પોલીસ પર ફાયરિંગ થયું છે.  થોડા મહિના પહેલાં વોન્ટેડ આરોપી રાજુ મરાઠીએ ભડકમોરા ખાતે પોલીસ પર...

700 કરોડના પ્રોજેક્ટનો ધુમાડો, 144 કરોડમાં ખરીદાયેલું જહાજ 26 દિવસમાં જ ખોટવાયું

Yugal Shrivastava
વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ એવા ઘોઘા-દહેજ રોપેક્ષનું જહાજ મધ દરિયે બંધ પડતા રોપેક્ષ સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. અને આંખો ફાટી જાય તેવી કિંમતે ખરીદાયેલા જહાજ...

દક્ષિણ ગુજરાતના ખેડૂતો થઈ થશે બરબાદ : અા રહ્યું સૌથી મોટું કારણ

Karan
દક્ષિણ ગુજરાતના શેરડી અને ડાંગરના ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમએ ખેડૂતોના સિંચાઈ માટે મહત્વનો છે. પરંતુ આ વખતે આ ડેમની...

ગુજરાતના આ ભાગમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

Karan
દક્ષિણ ગુજરાતની ઉપર સર્જાયેલા અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનને કારણે દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થઈ છે. અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનની અસર રાજ્યમાં પણ દેખાશે. રાજ્યમાં ઘણે સ્થળે...

દક્ષિણ ગુજરાતમાં વરસાદના જોરદાર આગમનથી લોકો ખુશખુશાલ

Arohi
દક્ષિણ ગુજરાતમાં વરસાદે પોતાના જોરાદાર આગમનથી લોકોને ખુશ કરી દીધા છે. ખેતી પર નિર્ભર તાપી જીલ્લામાં વરસાદના જોરદાર આગમનથી ખેડૂતોમાં વિશેષ આનંદ છવાયો છે. કેમકે...

દક્ષિણ ગુજરાતને લઇ હવામાન વિભાગે કરી કંઇક આવી આગાહી

Mayur
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ બાહ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ...

રાજ્યમાં ભારે વરસાદના પગલે 129 રસ્તાઓ બંધ, કુલ મૃત્યુઆંક 26 થયો

Bansari Gohel
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે.ત્યારે અત્યાર સુધી વરસાદના કારણે મૃત્યુઆંક 26 થયો છે.અને 110 પશુઓના મોત થયા છે.ભારે વરસાદના કારણે...

દક્ષિણ ગુજરાતમાં ખાનાખરાબી, રસ્તાઅો અને ઘરો પાણીમાં : ભારે વરસાદનું અેલર્ટ

Karan
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્ય...
GSTV