GSTV

Tag : South china sea

ચાલબાજ ચીન / સમગ્ર વિશ્વમાં મહાશક્તિ બનવાનું ચીનનું સપનું, પાડોશી દેશની જાસૂસી કરવા જુઓ દરિયામાં શું બનાવ્યું?

Dhruv Brahmbhatt
દક્ષિણ ચીન સાગરમાં ચીન સંરક્ષણ રણનીતિના ભાગરૂપે પોતાની પરમાણુ સબમરીન છુપાવી રહ્યું છે. આટલું જ નહીં પોતાની રડાર અને સેન્ટર સિસ્ટમથી ચીન પોતાના પાડોશી દેશની...

લદ્દાખમાં દાદાગીરી દેખાડી રહેલા ચીનને તેની જ ભાષામાં જવાબ, દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજો ઉતારશે

Damini Patel
લદ્દાખમાં દાદાગીરી દેખાડી રહેલા ચીનને તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. દક્ષિણ ચીન સી માં ભારત યુદ્ધપોત મોકલશે. આશરે ચાર યુદ્ધ જહાજોને ભારત દક્ષિણ ચીન...

પડકાર / ચીનને તેના ઘરમાં જ પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ, ચાર યુદ્ધ જહાજો સાઉથ ચાઈના-સીમાં મોકલશે

Zainul Ansari
ચીનને તેના જ ઘરમાં પડકાર આપવા ભારતીય નૌસેના સજ્જ થયું છે. ભારતીય નૌસેના ચાર યુધ્ધ જહાજો સાઉથ ચાઈના-સી માં મોકલશે. અને બે મહિના સુધી સાઉથ...

ચીનની દાદાગીરી / પડોશી દેશને ધમકાવવા માટે દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યો જહાજોનો કાફલો, આ દેશે પણ આપ્યો જડબાતોડ જવાબ

Pritesh Mehta
પાડોશીઓને ધમકાવવામાં લાગેલા ચીને ફિલિપિન્સ પાસે આવેલા દક્ષિણ ચીન સાગરના વિવાદાસ્પદ વિસ્તારમાં પોતાના 220 થી વધુ જહાજોને મોકલ્યા છે. માછલી પકડતા આ જહાજોએ એ ટાપુને...

દક્ષિણ ચીન સમુદ્રમાં ફરી તણખાં ઝર્યા: ચીનના 200 જહાજોએ સીમા ઉલ્લંઘન કરતા આ દેશ ધૂંઆપૂંઆ, આપી ખુલ્લી ચેતવણી

Bansari Gohel
ચીનના આશરે 220 લશ્કરી જહાજો દક્ષિણ ચીન સમુદ્રમાં ફિલિપાઇન્સની જળસીમામાં ઘૂસી આવતા ફિલિપાઇન્સ ધૂંઆપૂંઆ થયું છે. આ સમુદ્રીય વિસ્તારમાં આવેલી વ્હીટસન રીફમાં આ જહાજોએ પ્રવેશ...

તંગદિલી વધશે/ દેશની રક્ષાના બહાને ચીને કોસ્ટગાર્ડને વધુ તાકાત આપતો કાયદો ઘડયો, અમેરિકાએ લીધું આ પગલું

Bansari Gohel
ચીનની સરકારે ચીની કોસ્ટગાર્ડને વધુ શક્તિ આપતો કાયદો ઘડયો તેનો બધા જ પાડોશી દેશોએ વિરોધ નોંધાવ્યો છે. અમેરિકાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું ચીનના નવા...

ચોંકાવનારું/ દર પાંચમાંથી એક ચીનના નેવી સૈનિક માનસિક અસ્થિર, વધી જિનપિંગની ચિંતા

Bansari Gohel
દક્ષિણ ચીની સમુદ્રમાં તૈનાત ચીની સૈનિકોની માનસિક સ્થિતિનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે દર પાંચમાંથી એક નાવિક માનસિક રીતે અસ્થિર જણાયો...

દક્ષીણ ચીન સાગરમાં યુદ્ધના ભણકારા! અમેરિકન-ચાઈનીઝ નૌસેના સામસામે, બાઇડેનની અપીલ છતાં જિનપિંગ અડીયલ

Pritesh Mehta
અમેરિકા-ચીન વચ્ચે દક્ષિણ ચીની સમુદ્રમાં તંગદિલી સર્જાઈ છે. બંને દેશોના નૌકાદળ મધદરિયે સામ-સામે આવી ગયા છે. બાઈડેને સત્તા સંભાળી તે પછી તાઈવાન સહિતના મુદ્દે શાંતિ...

LAC પર J-20 ફાયટર અને SUVમાં 200 સૈનિકોનો કાફલો એ ચીનનું જાણી જોઈને ષડયંત્ર, પ્લાન હતો પણ ભારતે ધૂળ ચાટતા કરી દીધા

Dilip Patel
ભારત અને ચીનના સૈનિકો ફરી એકવાર લાઇન ઓફ એચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર સામ સામે થયા હતા. ચીની આર્મી પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) ના જવાનોએ પૂર્વી...

ચીનના હુમલાનો જડબાતોડ જવાબ આપશે ભારત: દક્ષિણ ચીન સાગરમાં ગોઠવ્યા જંગી યુદ્ધ જહાજ, અમેરિકાની સાથે સતત સંપર્ક

Dilip Patel
પૂર્વી લદ્દાખની ગાલવાન ખીણમાં ચીનની ઘુસણખોરી બાદ ભારતીય નૌસેનાએ એક મોટું પગલું ભર્યું છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજ તહેનાત કર્યું છે. ચીનની પીપલ્સ લિબરેશન...

સમુદ્રમાં ચીનનું શક્તિ પ્રદર્શન, સાઉથ ચાઇના સીમાં એક સાથે ચાર મિસાઇલોનું કર્યુ પરીક્ષણ

Bansari Gohel
સાઉથ ચાઇના સીમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરતાં ચીને બુધવારે મોડી રાતે ચાર મિસાઇલોનું ટેસ્ટ કર્યુ. જણાવવામાં આવી રહ્યું છે કે આ ચારેય મધ્યમ અંતર સુધીની...

અમેરિકન વિમાનવાહક જહાજ ચાઇનાની નજીક પહોંચ્યું, ભારતમાં ઘુસણખોરી પછીની મોટી ઘટના

Dilip Patel
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ તણાવ ફરી એકવાર વધતો જણાય છે. તાઇવાન સરહદ પર ચીની સૈન્ય અને યુદ્ધ જહાજોની વધતી સંખ્યાથી ચિંતિત અમેરિકાએ ફરીથી...

દક્ષિણ ચીન સાગરને ભડકે બાળવા ચીન અમેરિકા ઉતાવળા, સામસામે ગોઠવ્યા પરમાણુ બોમ્બર વિમાનો

pratikshah
અમેરિકા અને ચીન દક્ષિણ ચીન સાગર મુદ્દે સામસામા આવી ચૂક્યા છે. બન્ને દેશો સાઉથ ચાઈના સી વિસ્તારમાં પોતાના હિથયારો વધારી રહ્યાં છે. અમેરિકાએ અહીં પોતાના...

હવે ઈન્ડોનેશિયાએ ચીન સામે લાલ આંખ કરી બતાવી ‘તાકાત’ , દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ શસ્ત્રો સાથે કરી કવાયત

Dilip Patel
દક્ષિણ ચાઇના સમુદ્રમાં ચીનની વધતી દખલથી ત્રસ્ત, ઇન્ડોનેશિયાએ હવે પોતાની શક્તિ બતાવી છે. તેના યુદ્ધ જહાજો ચાર દિવસથી ચીનને પડકાર ફેંકી રહ્યાં છે. ઇન્ડોનેશિયા પહેલાથી...

શક્તિશાળી અમેરિકાના વિમાનને ચીને આંતરી પીછો કર્યો, અમેરિકાએ બોમ્બ વરસાવતા એરક્રાફ્ટ મોકલ્યા

Dilip Patel
દક્ષિણ ચીન સમુદ્રમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ચીને ધમકી આપી છે કે તાઇવાનની સરહદ નજીક ઉડતા અમેરિકન વિમાનનો પીછો...

દક્ષિણ ચીન સાગરમાં યુદ્ધાભ્યાસ પછી 90 ફાઈટર જેટ, 3000 સૈનિકો સાથે યુએસએસ નિમિત્ઝ પહોંચ્યું આંદામાન

pratikshah
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતના મિત્ર રાષ્ટ્ર અમેરિકાએ ચીનને ચોમેરથી ઘેરવાનું શરૂ કર્યું છે. અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રથી લઈને હિન્દ...

ચીન વચ્ચે તણાવ છતાં અમેરિકાએ કર્યું હાઇપરસૉનિક મિસાઈલનું સફળ પરીક્ષણ

pratikshah
દક્ષિણ ચીન સાગરમાં અમેરિકા અને ચીન વચ્ચે શરૂ થયેલા તણાવ વચ્ચે અમેરિકી સમાચાર સંસ્થા સીએનએનએ દાવો કર્યો છે કે અમેરિકાએ હાઈપરસોનિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું...

બ્રિટન કોઈ પણ સંજોગોમાં ચીનની દાદાગીરીને નહીં સહન કરે, સૌથી મોટા યુદ્ધજહાજને રવાના કર્યું

Dilip Patel
ચીનને હોંગકોંગ વિશે પાઠ ભણાવવા બ્રિટને મોટા પાયે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોયલ નેવીના સૌથી મોટા વિમાનવાહક એચએમએસ ક્વીન એલિઝાબેથને સંપૂર્ણ કાફલા સાથે ચીનમાં...

અમેરિકાએ ચીનની વિરુદ્ધ માંડ્યો મોર્ચો, કહ્યુ, દક્ષિણ ચીની સમુદ્ર પર ચીનના દાવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી

Mansi Patel
અમેરિકાએ ચીન વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે અને ચીને દક્ષિણ ચીની સમુદ્રના તમામ વિસ્તારો પર પોતાનો દાવો કરેલો તેને નકારી દીધો છે. ટ્રમ્પ પ્રશાસને સોમવારે...

માથાફરેલ ટ્રમ્પે ચીનની સાન ઠેકાણે લાવવા કહી દીધું દરિયા પર તમારો કોઈ અધિકાર નથી, ઠેકાણે રહેજો

Dilip Patel
ચીન સામે મોરચો ખોલીને અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રના તમામ વિસ્તારો પરના ડ્રેગનના દાવાને નકારી દીધા છે. સોમવારે એક મુખ્ય નીતિપૂર્ણ નિર્ણય લેતાં ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું...

ચીન ગમે તેટલા ધમપછાડા કરે અમે ભારતની સાથે જ છીએ, આ દેશે ખુલ્લેઆમ ચીનને આપી ધમકી

Dilip Patel
ભારત અને ચીન વચ્ચેના તનાવ વચ્ચે યુ.એસ. એ ખુલ્લેઆમ કહ્યું છે કે તે પ્રશાંત મહાસાગર છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોઝે...

જહાજ ઉડાવી શકે છે એવી ચીનની ધમકી સામે અમેરિકાએ બે યુદ્ધ જહાજ ડ્રેગન સામે મૂકી દીધા, હવે ઉડાડી બતાવો

Dilip Patel
યુએસ નૌકાદળના ચીફ ઓફ ઇન્ફર્મેશનએ ટ્વીટ કર્યું છે કે અમારા બે વિમાનવાહક જહાજ દક્ષિણ ચીન સમુદ્રના આંતરરાષ્ટ્રીય પાણીમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. મજા માણીને, યુએસ...

ભારત જ નહીં હવે આસિયાનના 10 દેશો પણ થયા ચીન સામે આક્રમક, દક્ષિણ ચીન સાગરને લઇને આપી દીધી આ ચેતવણી

Bansari Gohel
દક્ષિણ પૂર્વ એશિયન (આસિયાન) દેશોએ દક્ષિણ સાગર ચીનમાં આક્રમક પ્રવૃત્તિઓને લઈને ચીનને ચેતવણી આપી છે. ઓનલાઇન આસિયાન સંમેલનમાં 26 જૂનના રોજ શુક્રવારે એકતા દર્શાવતા વિયેતનામ...

ચીનની દાદાગીરીને રોકવા માટે ભારતે ‘ચક્રવ્યુહ’ બનાવ્યો, તેની અસર અહીં જોવા મળશે

Dilip Patel
ચીનને આગળ વધતું રોકવા માટે ભારતે ‘ચક્રવ્યુહ’ બનાવ્યો છે. એક તરફ લદાખમાં એક્યુઅલ કંટ્રોલ લાઇન પર તણાવ છે, તો બીજી તરફ દક્ષિણ ચીન સમુદ્રમાં, ચીન...

ચીનનો મુકાબલો કરવા અમેરિકા સહિત આ 8 દેશો એક થયા, ભારતને ન કરાયું સામેલ

Dilip Patel
બ્લૂમબર્ગના એક અહેવાલ મુજબ, શુક્રવારે આઈપૈકની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં અમેરિકા સહિત 8 દેશો જર્મની, બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વીડન, નોર્વે અને યુરોપના સંસદના...

સાઉથ ચાઈના સી વિવાદ: અમેરિકાએ પોતાના ત્રણ યુદ્ધજહાજોને દક્ષિણ ચીન સાગરમાં મોકલ્યા

Mansi Patel
દુનિયા કોરોના વાયરસના સંકટમાંથી પસાર થઇ રહી છે. ત્યારે ચીન દક્ષિણ ચીન સાગરમાં પોતાની સૈન્ય તાકાતનું પ્રદર્શન કરવામાં વ્યસ્ત છે. ત્યારે તેની સામે પ્રતિક્રિયાના ભાગરૂપે...

વિશ્વમાં કોરોનાના કહેર વચ્ચે દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકા આમને સામને

GSTV Web News Desk
સમગ્ર દુનિયામાં કોરોના વાયરસ સામેનું યુદ્ધ લડી રહી છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં ચીન અને અમેરિકાની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની સેના પીપલ્સ...

સમગ્ર વિશ્વને કોરોનામાં ગળાડૂબ કરી ચીન સાઉથ ચાઈના સી મેળવવા ઉપડ્યું, 80 જગ્યાના તો નામ પણ બદલી નાખ્યા

Mayur
સમગ્ર વિશ્વ ભલે કોરોના વાઈરસની મહામારી સામે લડી રહ્યું હોય પણ ચીન પોતાના ડર્ટી પોલિટિક્સમાંથી નવરૂ નથી પડી રહ્યું. ચીને સાઉથ ચાઈના સી પર કબ્જો...

સાઉથ ચાઈના સીમાં બીજિંગની દાદાગીરી વિરુદ્ધ ફ્રાંસે પણ બ્યૂગલ ફૂંક્યું

Yugal Shrivastava
સાઉથ ચાઈના સીમાં બીજિંગની દાદાગીરી વિરુદ્ધ ફ્રાંસે પણ બ્યૂગલ ફૂંક્યું છે. ફ્રાંસ હિંદ-પેસિફિક ક્ષેત્રમાં પોતાની સૈન્ય ઉપસ્થિતિ વધારવા સિવાય સાઉથ ચાઈના સીમાં પોતાનું યુદ્ધજહાજ પણ...

ચીને ભારતીય નૌસેનાના યુદ્ધજહાજ આઈએનએસ કમરોટાની જાસૂસી કરી

Yugal Shrivastava
ચીન અને ભારત દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ હોવાની સાથે એકબીજાની પ્રતિસ્પર્ધી પણ છે. ચીન અને ભારતના સંબંધો ગત કેટલાક સમયથી ઠીકઠાક રહ્યા નથી. જો કે...
GSTV