GSTV

Tag : Sonia Gandhi

સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થશે, કોંગ્રેસના આગામી પ્રમુખ કોણ હશે એચર્ચાતો સવાલ

Dilip Patel
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું કે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીનો કાર્યકાળ 10 ઓગસ્ટના રોજ પૂરો થવાનો છે. જલ્દીથી નવા પ્રમુખ મળે તેવી સંભાવના...

કોંગ્રેસી નેતાઓએ ખુબ સમજાવ્યા છતાં રાહુલ ગાંધી ન થયા ટસના મસ, કોંગ્રેસ અધ્યક્ષ પદ હજુ અધ્ધરતાલ

pratik shah
કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું આ વાતને એક વર્ષથી વધુનો સમય થઇ ગયો છે. સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ તરીકે પાર્ટીનું સુકાન સાંભળ્યે...

કોંગ્રેસમાં ધમાસાણ: સોનિયાની હાજરીમાં તુ-તુ મૈં-મૈં થઈ જતાં બેઠક વહેલી સંકેલી લેવાઈ

pratik shah
સોનિયા ગાંધીએ ગુરૂવારે બોલાવેલી કોંગ્રેસના રાજ્યસભાના સભ્યોની બેઠકમાં જૂના જોગીઓ અને યુવા નેતાઓ વચ્ચે તુ-તુ મૈં-મૈં થઈ ગયું એ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ ચર્ચા...

ગાંધી અને નહેરૂ પરિવારની મુશ્કેલીઓ વધશે, આ રાજ્ય સરકારે સંપત્તિની તપાસનો કર્યો આદેશ

pratik shah
હરિયાણા સરકારે ગાંધી-નેહરૂ પરિવારની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ હરિયાણાના શહેરી સ્થાનિક નિકાય વિભાગને સંપત્તિઓની તપાસ કરવાનો આદેશ...

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય કાવાદાવાથી Congress આક્રમક, 27 જુલાઈએ દેશભરમાં કરશે ભાજપ વિરોધી પ્રદર્શન

pratik shah
રાજસ્થાનના રણસંગ્રામમાં Congress હવે લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસ પાર્ટી સોમવારે દેશભરમાં ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરશે. કોંગ્રેસે સોમવારે સવારે 11 વાગ્યે દેશભરના રાજભવનો, ઉપરાજ્યપાલોના...

સોનિયા રાજ્યોના ઈન્ચાર્જ મહામંત્રીઓથી નારાજ, ઘણા રાજ્યોમાં થશે મોટા ફેરફારો

Ankita Trada
રાજસ્થાનમાં થયેલી ભવાઈના પગલે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી મોટા ભાગનાં રાજ્યોના ઈન્ચાર્જ બદલશે એવા સંકેત મળ્યા છે. સોનિયાની નજીક મનાતા વીરપ્પા મોઈલીએ આ સંકેત આપ્યો...

5 વર્ષની મહેનત છતાં ગેહલોત બન્યા સીએમ, સત્તા નહિ આત્મસન્માનની વાત: સચિન પાયલટ

pratik shah
રાજસ્થાનમાં ક્રાંતિકારી વલણ દર્શાવનાર સચિન પાયલટને આખરે 14 જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રીના પદ પરથી બહાર કરવામાં આવ્યા હતા. અશોક ગેહલોત વિરુદ્ધ મોરચો બનાવવો તેમને...

રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય ખેંચતાણમાં આવ્યો નાટ્યાત્મક વળાંક, પૂર્વ મુખ્યમંત્રી Vasundhara Raje ની થઇ ધમાકેદાર એન્ટ્રી

pratik shah
રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે સચિન પાયલટને નાયબ મુખ્ય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. ત્યારે સચિન પાયલટ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. પાયલટે...

રાજસ્થાન Congress માંથી હકાલપટ્ટી બાદ આજે સચિન પાયલટ કરશે પ્રેસ કોન્ફરન્સ

pratik shah
રાજસ્થાનના રાજકીય ઘમાસાણ વચ્ચે સચિન પાયલટને નાયબ મુખ્ય મંત્રી અને Congress પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા છે. ત્યારે સચિન પાયલટ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે....

હવે શું કરશે Sachin Pilot, કોંગ્રેસ માંથી હકાલપટ્ટી બાદ તેમની પાસે છે આ 5 વિકલ્પ

pratik shah
કોંગ્રેસે મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સામે બળવો કરનારા પક્ષના વરિષ્ઠ નેતા Sachin Pilot ની પક્ષમાંથી કાઢી મૂક્યા હતા. આ સાથે કોંગ્રેસે Sachin Pilot પાસેથી...

રાજસ્થાનની રાજકીય ખેંચતાણ પર કોંગ્રેસના આ દિગ્ગજ નેતા રાખી રહ્યા છે સીધી નજર

pratik shah
રાજસ્થાનમાં મુખ્યમંત્રી ગેહલોતે આખરે બાજી મારી મારી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ઉપમુખ્યમંત્રી સચિન પાયલટની બગાવતથી ગેહલોત સરકાર પર ઉભું થયેલું સંકટનું વાદળ વિખેરાતું...

સચિન પાઇલટને મનાવવા કોંગ્રેસ હાઇકમાન્ડ મેદાને, કોંગી નેતાએ નાણા અને ગૃહ વિભાગની સાથે માંગ્યું પ્રદેશ અધ્યક્ષ પદ

pratik shah
રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો દળની બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા દ્વારા સચિન પાયલટને મનાવવાનો આખરી પ્રયાસ કરવા માટે આવ્યોછે. સચિન પાયલટના બેઠકમાં...

રાજસ્થાનમાં ડેમેજ કંટ્રોલ કરવા સોનિયા ગાંધીએ કર્યો કદ્દાવર નેતાઓનો જમાવડો

pratik shah
રાજસ્થાનમાં ગહેલોત સરકાર પર સંકટ છવાયેલું છે. અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચેનો મતભેદ ખુલીને સામે આવ્યો છે ત્યારે હવે રાજસ્થાનમાં ગહેલોત સરકાર બચાવવાની કવાયત...

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો પ્રજાને લૂંટવાનો મોદી સરકારનો નવો કીમિયો : સોનિયા ગાંધીનો વાર

Bansari
લોકડાઉન પછી 22 વખત ઇંધણના ભાવ વધારવા બદલ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે સરકાર પ્રજાને લૂટી રહી છે....

મોદી સરકાર સામે સોનિયા ગાંધી આક્રમક, તેલની કિંમતો વધારી જનતા પાસેથી વસૂલ્યા 18 લાખ કરોડ

pratik shah
પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને આજે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને મોદી સરકાર...

અમે હજી અંધારામાં…સર્વદળીય બેઠકમાં સોનિયા ગાંધીએ મોદી સરકારને કર્યા ધારદાર સવાલ

Bansari
ભારત અને ચીનનાં જવાનો વચ્ચે પુર્વી લદાખની ગાલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ બાદ ઊભી થયેલી પરિસ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.આ...

ભારત એટલું સક્ષમ છે કે ચીન એક ઈંચ જમીન પણ નહીં લઈ શકે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Bansari
લદ્દાખમાં ગલવાન ઘાટીમાં ભારતીય સૈન્ય અને ચીનના સૈન્ય વચ્ચે ઘર્ષણમાં દેશના ૨૦ જવાનો શહિદ થયા પછી વડાપ્રધાન મોદીએ શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં...

સોનિયા ગાંધીએ ગરીબોની મદદ માટે કેન્દ્ર સરકારને આ યોજના લાગુ કરવા કર્યો અનુરોધ

Nilesh Jethva
કોરોના સંકટનો સામનો કરી રહેલા દેશની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ સરકાર સમક્ષ માંગણી કરી છે કે લોકોની મદદ માટે...

સોનિયાએ મોદીની કાઢી ઝાટકણી, શ્રમિકો માટે ખજાનો ખોલવા આપી સલાહ

Mansi Patel
સોનિયા ગાંધીએ ફરી એક વાર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. અને તેમણે એવું કહ્યું છે કે મોદી સરકાર દ્વારા મજૂરોને 6 માસ સુધી 7...

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Mansi Patel
દેશમાં કોરોનાવાયરસ ઇન્ફેક્શન વચ્ચે કોંગ્રેસે સરકારને લોકોના ખાતામાં 10,000 રૂપિયા જમા કરવાની માંગણી કરી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે, કોવિડ-19 સંકટને કારણે લોકોને મુદ્દાઓ ઉઠાવવા...

કોરોનાને રોકવામાં અને લોકડાઉનની અમલવારીમાં સરકાર ફેલ, 22 પાર્ટીઓએ ખોલ્યો મોર્ચો

Nilesh Jethva
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનથી બહાર આવવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઇ રણનીતિ ન હોવાનો દાવો કરતા કહ્યુ કે આ સંકટના સમયે તમામ પાવર વડાપ્રધાન...

સોનિયા ગાંધીની આગેવાનીમાં વિપક્ષીદળોની બેઠક મળશે, પહેલીવાર સામેલ થશે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે

Bansari
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષીદળોની બેઠક મળશે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મળશે. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે સામેલ થશે જ્યારે આમ આદમી પાર્ટી આ વીડિયો...

કર્ણાટકમાં સોનિયા ગાંધી સામે એફઆઈઆર, કોંગ્રેસ દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો મૂકાયો આરોપ

Dilip Patel
દેશ હાલમાં કોરોના વાયરસની અંધાધૂંધી વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં એફઆઈઆર નોંધાઈ છે. એફઆઈઆરમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી...

મોદી સરકાર ભરાઈ : હવે કોંગ્રેસ શાસિત રાજ્યો ઘડશે અલગ સ્ટ્રેટેજી, સોનિયાએ રાજ્યોના સીએમ સાથે કરી મીટિંગ

Pravin Makwana
દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપ અને લોકડાઉન3 પછીની પરિસ્થિતિ અંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં નરેન્દ્ર મોદી સરકારની...

પરપ્રાંતીય કામદારોના રેલવે ભાડાનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે : સોનિયા ગાંધીની જાહેરાત

Bansari
કોરોના વાઈરસના કારણે દેશમાં લૉકડાઉનમાં વિવિધ રાજ્યોમાં ફસાયેલા પરપ્રાંતીય મજૂરોને તેમના વતન પરત ફરવા માટે રેલવે ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે તેમ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ...

સોનિયાના માસ્ટરસ્ટ્રોકથી ભાજપમાં 4 રાજ્યોની સત્તા હચમચી જશે, મોદીએ આવવું પડશે મેદાનમાં

Nilesh Jethva
કોરોના વાયરસની મહામારી ના કારણે લોકડાઉનની વચ્ચે સૌથી વધારે મુશ્કેલી પરપ્રાંતિયો અને મજૂરોને પડી રહી છે અને લોકડાઉનને કારણે અલગ-અલગ રાજયોમાં પરપ્રાંતિયો ફસાયેલા છે ત્યારે...

સોનિયા ગાંધીની જાહેરાત: મોદી સરકાર ન આપે તો કંઈ નહીં, તમામ મજૂરોની ટિકિટનો ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે

Pravin Makwana
કોરોનાની મહામારી વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ માટે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના કારણે લાંબા સમયથી મજૂરો દેશમાં અલગ અલગ ભાગમાં ફસાયેલા હતા. જો કે, દેશમાં ત્રીજી...

સોનિયાની જાહેરાત બાદ રેલવેનો મોટો ખુલાસો, ટિકિટ મામલે હવે કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે ધમાસણ વધ્યું

Bansari
દેશમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થતાની સાથે પ્રવાસી શ્રમિકોને લઈને રાજનીતિ શરૂ થઈ છે. કોંગ્રેસે શ્રમિકો માટે કરેલી જાહેરાત બાદ રેલવે વિભાગે પ્રતિક્રિયા આપી. રેલવે...

અર્નબ ગોસ્વામીની કાર પર હુમલો કરનારા બે લોકોની ધરપકડ, ભાજપે આ ઘટનાને વખોડી

Pravin Makwana
મુંબઇમાં ગુરૂવાર રાત્રે ઓફિસેથી ઘરે પરત ફરતા સમયે પત્રકાર અર્નબ ગોસ્વામીની કાર પર હુમલાનો પ્રયાસ થયો હતો. પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી હતી....

સોનિયા ગાંધી પર વાંધાજનક ટિપ્પણી કરવા મામલે અર્નબ ગોસ્વામીને મળી સુપ્રીમ કોર્ટમાંથી રાહત

Pravin Makwana
ટીવી ડિબેટ દરમિયાન કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી વિરૂદ્ધ કથિત ટીપ્પણી કરવાના મામલે રિપબ્લિક ટીવીના એડિટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટમાં રાહત મળી છે....
Do NOT follow this link or you will be banned from the site!