GSTV
Home » Somnath » Page 2

Tag : Somnath

શ્રાવણ માસની અમાસનું અનેરુ મહત્વ, ધાર્મિક સ્થળોએ ભક્તોનુ ઘોડાપુર

Bansari
શ્રાવણ માસની અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું અનેરુ મહત્વ છે.ત્યારે સોમનાથ ખાતેના ત્રિવેણી સંગમે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે.ભક્તો ત્રિવેણ સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી...

Photos: સોમનાથ-જેતપુર ફોરટ્રેક બન્યો રોલરકોસ્ટર રાઈડ, અહીંથી પસાર થયા બાદ જરૂર પડશે કમરના પટ્ટાની

Arohi
માળીયા તાલુકાના જળકા ગામેથી સોમનાથ જેતપુર ફોરટ્રેક આવેલ છે અને આ ફોરટ્રેક છેલ્લા એકાદ માસથી અતિ બિસ્માર હાલતમાં છે જેથી જળકા ગામના લોકો તથા વાહન...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના દર્શન અને અારતી માટે કરો ક્લિક

Karan
શ્રાવણમાસના ભકિત પર્વમા લોકો ભોલેબાબાની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરવાના શુભકાર્યો કરવામા તલ્લિન રહે છે. સોમનાથ મા કથાકાર જજ્ઞેશદાદાનો સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે....

સોમનાથ : પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર

Yugal Shrivastava
પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી...

સોમનાથથી ભાવનગરના હાઈવે બિસ્માર, રસ્તા પર મોટા ખાડા

Arohi
સોમનાથ અને ભાવનગર વચ્ચેનો નેશનલ હાઈવે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું...

ભાવનગર-સોમનાથ નેશનલ-હાઈવેનો રસ્તો ઊંચો હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા

Arohi
ઉના,સોમનાથ બાદ અમરેલીના જાફરાબાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદના કારણે નદી, નાળાઓમાં નવા નીર આવ્યા હતા. ટીબી, હેમાળ,  છેલાળા,  ભાડા...

સોમનાથમાં ઘડાઈ શકે છે લોકસભા ચૂંટણીનું ચક્રવ્યૂહ, ભાગવતને મળી શકે છે શાહ

Karan
સોમનાથમાં સંઘની ત્રણ દિવસની બેઠક માટે પહોંચેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ તથા પદાધિકારીઓએ તેમનુ સ્વાગત...

સોમનાથમાં આરએસએસની મહત્વપૂર્ણ બેઠક, પ્રચારકોને નવી કામગીરી સોંપવા મામલે થશે ચર્ચા

Arohi
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના પદાધિકારીઓની ત્રિદિવસીય એક મહત્વપૂર્ણ બેઠક સોમનાથ ખાતે મંગળવારથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં આરએસએસના તમામ પ્રાંત પ્રચારકો ભાગ લઈ રહ્યા...

સોમનાથમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું

Arohi
રાજ્યમાં એક બાજુ પાણીનો પોકાર ચાલી રહ્યો છે તો બીજી બાજુ અનેક જગ્યાએ પાણીનો વેડફાટ જોવા મળે છે. સોમનાથ મંદિર પાસે આવેલા પ્રભાસપાટણનાં રહેણાંક વિસ્તારમાં...

30 કિલો સોનાથી સોમનાથને સુવર્ણ મંદિર બનાવવાનો પ્રારંભ : 10 પીલર મઢાશે

Vishal
સોમનાથ મંદિરના 72 પિલર્સને સુવર્ણથી મઢવામાં આવી રહ્યા છે. મંદિરને સુવર્ણથી ચમકાવવા માટે દિલ્હીથી સોનું સોમનાથ મંદિર લાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં  10 જેટલા પિલર્સને...

ટેકાના ભાવ, પાકવિમો અને માછીમારોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલન ચલાવશે

Vishal
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મંદિરે દર્શન કર્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કોંગેસના જીલ્લાના આગેવાનોની બહોળી હાજરીમાં તેમણે સોમનાથ મંદિરે પૂજા-અર્ચના...

સમગ્ર રાજ્યભરમાં કેસરિયો માહોલ : ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી

Vishal
સોમનાથ : જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે કષ્ટભંજન હુનુમાનજીની વિશેષ મહાપૂજાન કર્યું હતું. તો સોમનાથ...

સોમનાથની પાલખીયાત્રામાં જુઓ ‘અમિતાભ બચ્ચન’ ! : લોકોમાં જગાવ્યુ આકર્ષણ

Vishal
મહાશિવરાત્રિને લઈને 12 જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ...

સોમનાથ મંદિરે શિવરાત્રિ નિમિત્તે શું કાર્યક્રમો યોજાશે ? : જાણો રસપ્રદ વિગતો

Vishal
મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શનાર્થે હજારોની સંખ્યામાં...

શિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોની રૂ૫રેખા…

Vishal
દેવાધિદેવ મહાદેવના સૌથી મોટા જયોર્તિલિંગ સોમનાથ તિર્થમાં મહાશિવરાત્રીને લઇને વિશેષ આયોજન કરાયુ છે. ત્યારે નજર કરીએ સોમનાથ મંદિરમાં આયોજન થનાર ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા ઉ૫ર… મંદિર...

જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ ધર્મસ્થળનો રૂ.90 કરોડના ખર્ચે થશે વિકાસ

Vishal
બાર જયોતિલીંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આવનાર દિવસોમાં યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષણનુ કેન્દ્ર બનશે. સરકાર દ્વારા રૂ.90 કરોડથી વધુની રકમના ચાર નવા...

સોમનાથમાં કોસ્ટગાર્ડે VIP લોકોને કરાવી એરક્રાફ્ટની ગેરકાયદેસર સફર ! : લોકોમાં આક્ષે૫

Vishal
સોમનાથના દરિયામાં સુરક્ષા પુરી પાડતા કોસ્ટગાર્ડ વીઆઈપી પરિવારોને દરિયાઈ સફર કરાવતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્રણ અત્યાધુનિક એરક્રાફ્ટ માં વહેલી સવારથી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, ખાનગી...

ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ જ રહેશે : સોમનાથના ચરણે શિશ ઝુકાવતા CM

Vishal
કમુરતા ઉતરતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી હતી. તેમણે ગુજરાતનૌ...

હારી ગયા, છતાં ભાજ૫ના મંત્રીએ માન્યો જનતાનો આભાર !, જશા બારડે યોજ્યો કાર્યક્રમ

Vishal
સામાન્ય રીતે વિધાનસભા જેવી ચૂંટણીમાં જીતી ગયા બાદ ખુશી મનાવવા માટે વિજય સરઘસ યોજાતા હોય છે. મત આ૫વા બદલ પ્રજાનો આભાર માનવા કાર્યક્રમો યોજાતા હોય...

સોમનાથમાં બીચ ફેસ્ટિવલ શરૂ, પ્રધાન જશા બારડના સંબોધનમાં ખુરશીઓ રહી ખાલી

Yugal Shrivastava
સોમનાથ ખાતે પહેલી તારીખથી બીચ ફેસ્ટિવલ શરૂ થયો છે. જો કે આ કાર્યક્રમમાં સંબોધન કરવા આવેલા રાજ્ય સરકારના પ્રધાન જશા બારડના સંબોધન સમયે ખુરશીઓ ખાલી...

અમદાવાદના ઉદ્યોગપતિએ સોમનાથ મંદિરમાં કર્યુ સુવર્ણ કળશનું દાન

Yugal Shrivastava
પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો સોમનાથમાં ભગવાન શિવના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથમાં સુવર્ણ કળશ દાનનો અનેરો મહિમા રહેલો...

કર્ણાટકના રાજ્યાપલ વજુભાઇ વાળા સોમનાથ દાદાના દર્શન કર્યા

Yugal Shrivastava
કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ સોમનાથની મુલાકાત લીધી હતી. વજુભાઇ વાળા આજે સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા હતાં. કર્ણાટકના રાજ્યાપાલ વજુભાઇ વાળા આજે સોમનાથ દાદાના દર્શનાર્થે આવ્યા...
Do NOT follow this link or you will be banned from the site!