Archive

Tag: Somnath

આ વાંચીને તમે ગુસ્સે પણ થશો અને હસવું પણ આવશે, સરકારી એટલે સરકારી

ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર સોમનાથના ગીર ગઢડામાં કનેકટીવીટીનો અભાવના કારણે લોકોની લાગે છે. લાંબી કતારો, સ્થાનિકોને પડી રહી છે હાલાકી. સરકાર એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહી છે તો બીજી બાજુ ગીર ગઢડા તાલુકાની મામલતદાર ઓફિસ અને તાલુકા…

ભાજપના કાર્યક્રમનો 250 જેટલા સભ્યોએ બહિષ્કાર કરતા સપાટો બોલી ગયો, આ છે મોટું કારણ

યાત્રાધામ સોમનાથને વેજ ઝોન જાહેરને લઈને હિન્દુ યુવા સંગઠનોએ જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. પરંતુ તેઓએ સોમનાથને વેજ ઝોન દાખવવા પ્રત્યે દર્શાવેલી ઉદાસીનતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સીએમ વિજય રૂપાણીની સોમનાથ રાત્રી રોકાણ સમયે પાર્ટી કાર્યકરોનું સ્નેહ…

સોમનાથની મુલાકાતે અમિત શાહ, પરિવાર સાથે કરી પૂજા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથની મુલાકાતે છે. અમિત શાહે સોમનાથમાં પોતાના પરિવાર સાથે પૂજા કરી હતી. અમિત શાહ સાથે તેમની સાથે ભાજપના પ્રદેશ અદ્યક્ષ જીતુભાઈ વાઘાણી અને ભીખુભાઈ દલસાણીયા પણ હાજર રહ્યા હતા. અમિત શાહ સોમનાથ મંદિરમાં દર્શન માટે…

ધારાસભ્યને જીતાડવાનો બધો ખર્ચ મેં ભોગવ્યો, સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો

કોંગ્રેસમાં હોદ્દેદારોની નવી નિમણુક બાદ સોમનાથના રાજકારણમાં આંતરિક ડખો સપાટી પર આવ્યો છે અને સ્થાનિક કોંગી ધારાસભ્યના વિરુદ્ધમાં આક્ષેપ થયા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા જગમાલ વાળાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે.જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે રોષ ઠાલવ્યો છે…

Video : દારૂના નશામાં અંધાધુન ડ્રાઇવિંગ એક સાથે 22 લોકોને લીધા અડફેટે જાણો ક્યાંની છે ઘટના ?

દિવના નાગવા બીચ અને એરપોર્ટરોડ પર કાર ચાલકે 22 લોકોને અડફેટે લીધા હતા. 22 માંથી બેની હાલત ગંભીર હોવાથી સારવારઅર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક વિરુદ્ધ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનોનોંધાયો છે. હાલ દિવાળીના મીની વેકેશનમાં દીવમા ટુરીસ્ટોનો મોટો…

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામોએ દિવાળી નિમિતે સુંદર સાજ-શણગાર સજ્યા

પ્રકાશના પર્વ દિવાળી નિમિતે ગુજરાતના સુપ્રસિદ્ધતીર્થધામોએ સુંદર સાજ-શણગાર સજ્યા. ગુજરાતના સોમનાથ, ડાકોર અને શામળાજી મંદિરમાંદિવડાઓ અને રોશની વડે અલૌકિક નજારો સર્જવામાં આવ્યો. વિશ્વપ્રસિદ્ધ સોમનાથમંદિરમાં દિવાળીના પર્વ નિમિતે વિશિષ્ટ શણગાર કરાયો. જે અંતર્ગત સોમનાથ મંદિરએલઇડી લાઇટથી ઝળહળી ઉઠ્યું. એલઇડી ઉપરાંત મંદિર…

નુત્તન વર્ષાભિનંદન, રાજ્યના મંદિરોમાં વિશેષ આરતી અને અન્નકૂટનું આયોજન

 આજે વિક્રમ સંવત મુજબ નવા વર્ષનોપ્રારંભ થયો છે. ત્યારે પ્રથમ જ્યોર્તિલિંગ એવા સોમનાથમંદિરમાં પણ વિશેષ આરતીનું આયોજન થયુ. નવવર્ષને લઈનેસોમનાથ દાદાને અનેરો શણગાર પણ કરવામાં આવ્યો. ધનતેરસથી પાંચ દિવસના તહેવારની શરૂઆત થઈ છે. મોટી સંખ્યામાં ગુજરાત સહિત દેશભરના લોકો વિવિધ…

મંદી અને દિવાળીના તહેવારો વચ્ચે સૌરાષ્ટ્રમાં પર્યટકો સાથે ઉઘાડી લૂંટ, 30થી 40 ટકા ભાડા વધ્યાં

દિવાળીનું વેકેશન પડતા આજથી જ સૌરાષ્ટ્રનાં પર્યટન સ્થળોએ લોકોની ભીડ વધવા લાગી હતી. જો કે, આ વર્ષે નબળા ચોમાસા અને મંદીના માહોલની અસર પણ જોવા મળી રહી છે. બીજી તરફ ચાલુ દિવાળી પર્વે પણ દીવ, સાસણ, સોમનાથ સહિતના ફરવા લાયક…

અમદાવાદના સગા ભાઈ-બહેન સોમનાથના દરિયામાં તણાયા, વિશાળકાય મોજું ખેંચી ગયું

સોમનાથના દરીયા કિનારે એક યુવક અને એક યુવતી વિશાળકાય મોજામાં તણાતા ડૂબી ગયા હતા. અમદાવાદથી સગા ભાઇ બહેન દરિયામા પગ બોળવા જતા વિશાળકાય મોજામાં તણાઇ ગયા હતા. યુવતીની હાલત ખૂબજ ગંભીર હોવાથી સારવાર માટે સરકારી હોસિપટલ ખસેડાઇ હતી. યુવકની શોધખોળ…

કોડીનાર- સોમનાથ હાઈવે પર પેઢવાડા પાસે 100 ખેડૂતોનો ચક્કાજામ, આ છે માગ

ગીરસોમનાથના કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે.કોડીનાર-સોમનાથ હાઈવે ઉંચો લેવાતા ચોમાસામાં પાણીનો નિકાલ ન થતો હોવાનો ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે અને ફોરટેક હાઈવે પાસે બ્રિઝ અને નાળા મુકવાની માંગ કરી રહ્યા છે.તેમજ પેઢાવાડા ગામ પાસે 100થી વધુ…

સોમનાથ મંદિર ખાતે ચોપાટી પર સ્વચ્છતાનું અભિયાન છેડાયું

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ચોપાટી કલીન કરવા સ્વચ્છતા અભિયાન યોજાયુ હતું. 150થી વધુનો સ્ટાફ ચોપાટી ક્લિન કરવા જોડાયો હતો. તો સામાજીક સંસ્થાઓ તથા વિવિધ કચેરીઓનો સ્ટાફ પણ સ્વચ્છતા અંગેની જાગૃતિ અભિયાનમા જોડાયો હતો. અને આજથી 2 ઓક્ટોબર સુધી વિવિધ…

શ્રાવણ માસની અમાસનું અનેરુ મહત્વ, ધાર્મિક સ્થળોએ ભક્તોનુ ઘોડાપુર

શ્રાવણ માસની અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાનનું અનેરુ મહત્વ છે.ત્યારે સોમનાથ ખાતેના ત્રિવેણી સંગમે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યુ છે.ભક્તો ત્રિવેણ સંગમમાં સ્નાન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.દેશ વિદેશથી આવતા ભાવિકો ત્રિવેણી સંગમમાં સ્નાન કરી સોમનાથ દાદાના દર્શને જતા જોવા મળ્યા….

Photos: સોમનાથ-જેતપુર ફોરટ્રેક બન્યો રોલરકોસ્ટર રાઈડ, અહીંથી પસાર થયા બાદ જરૂર પડશે કમરના પટ્ટાની

માળીયા તાલુકાના જળકા ગામેથી સોમનાથ જેતપુર ફોરટ્રેક આવેલ છે અને આ ફોરટ્રેક છેલ્લા એકાદ માસથી અતિ બિસ્માર હાલતમાં છે જેથી જળકા ગામના લોકો તથા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અહીંથી રોજ સોમનાથ જતા હજારો યાત્રાળુઓ નીકળે છે. અને વેરાવળની…

શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાના દર્શન અને અારતી માટે કરો ક્લિક

શ્રાવણમાસના ભકિત પર્વમા લોકો ભોલેબાબાની પૂજા અર્ચના કરીને તેમને પ્રસન્ન કરવાના શુભકાર્યો કરવામા તલ્લિન રહે છે. સોમનાથ મા કથાકાર જજ્ઞેશદાદાનો સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. શિવજીની આરાધનાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામા લોકો હાજર રહ્યા અને શિવવંદનામા મન મુકીને નાચ્યા હતા.આ…

સોમનાથ : પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર

પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ યોજાઈ. આજના દિવસે ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તોએ મંદિર બહાર લાંબી…

સોમનાથથી ભાવનગરના હાઈવે બિસ્માર, રસ્તા પર મોટા ખાડા

સોમનાથ અને ભાવનગર વચ્ચેનો નેશનલ હાઈવે સામાન્ય વરસાદ બાદ બિસ્માર બન્યો છે. નેશનલ હાઈવે પર મોટા ખાડા પડતા વાહન ચાલકોની મુશ્કેલી વધી છે. નેશનલ હાઈવનું કામ હજી પુરૂ નથી થયું ત્યા રસ્તાએ વહીવટી તંત્રની પોલ ખોલી છે. સોમનાથથી ભાવનગર વચ્ચેના…

ભાવનગર-સોમનાથ નેશનલ-હાઈવેનો રસ્તો ઊંચો હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાયા

ઉના,સોમનાથ બાદ અમરેલીના જાફરાબાદમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ગ્રામ્ય પંથકમાં વરસેલા વરસાદના કારણે નદી, નાળાઓમાં નવા નીર આવ્યા હતા. ટીબી, હેમાળ,  છેલાળા,  ભાડા આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા સમગ્ર વિસ્તારોમાં પાણી ભરાયા ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. જાફરાબાદ…

સોમનાથમાં ઘડાઈ શકે છે લોકસભા ચૂંટણીનું ચક્રવ્યૂહ, ભાગવતને મળી શકે છે શાહ

સોમનાથમાં સંઘની ત્રણ દિવસની બેઠક માટે પહોંચેલા સંઘ સુપ્રીમો મોહન ભાગવતે મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલ તથા પદાધિકારીઓએ તેમનુ સ્વાગત કર્યુ હતુ. પ્રાંત પ્રચારકોની વાર્ષિક બેઠક આ વખતે સોમનાથમાં મળી રહી છે. ત્રણ દિવસ આ…

સોમનાથમાં આરએસએસની મહત્વપૂર્ણ બેઠક, પ્રચારકોને નવી કામગીરી સોંપવા મામલે થશે ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના પદાધિકારીઓની ત્રિદિવસીય એક મહત્વપૂર્ણ બેઠક સોમનાથ ખાતે મંગળવારથી શરૂ થઈ રહી છે. આ બેઠકમાં આરએસએસના તમામ પ્રાંત પ્રચારકો ભાગ લઈ રહ્યા છે. આ ત્રિદિવસીય બેઠકમાં પ્રચારકોને નવી કામગીરી સોંપવી, સંગઠનના કામકાજ પર વિચારણા જેવા મામલે ચર્ચાવિચારણા…

સોમનાથમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું

રાજ્યમાં એક બાજુ પાણીનો પોકાર ચાલી રહ્યો છે તો બીજી બાજુ અનેક જગ્યાએ પાણીનો વેડફાટ જોવા મળે છે. સોમનાથ મંદિર પાસે આવેલા પ્રભાસપાટણનાં રહેણાંક વિસ્તારમાં પાઈપલાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. છેલ્લા આઠ દિવસથી પાઇપલાઈનનું કામ ચાલુ…

30 કિલો સોનાથી સોમનાથને સુવર્ણ મંદિર બનાવવાનો પ્રારંભ : 10 પીલર મઢાશે

સોમનાથ મંદિરના 72 પિલર્સને સુવર્ણથી મઢવામાં આવી રહ્યા છે. મંદિરને સુવર્ણથી ચમકાવવા માટે દિલ્હીથી સોનું સોમનાથ મંદિર લાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં  10 જેટલા પિલર્સને સુવર્ણથી મઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. 10 જેટલા પિલરને સોનાનો ઢોળ આપવા માટે અંદાજે…

ટેકાના ભાવ, પાકવિમો અને માછીમારોના પ્રશ્ને કોંગ્રેસ આંદોલન ચલાવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સોમનાથ મંદિરે દર્શન કર્યા છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત કોંગેસના જીલ્લાના આગેવાનોની બહોળી હાજરીમાં તેમણે સોમનાથ મંદિરે પૂજા-અર્ચના અને ધ્વજારોહણનો લાભ લીધો હતો. અમિત ચાવડાના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં પોતાના…

સમગ્ર રાજ્યભરમાં કેસરિયો માહોલ : ઠેર ઠેર હનુમાન જયંતીની ઉજવણી

સોમનાથ : જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી. સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે કષ્ટભંજન હુનુમાનજીની વિશેષ મહાપૂજાન કર્યું હતું. તો સોમનાથ આવતા યાત્રીઓએ પણ આ વિશેષ પૂજાના દર્શનનો લાભ લઈન ધન્યતા અનુભવી.   ભાવનગર : ભાવનગરમાં…

સોમનાથની પાલખીયાત્રામાં જુઓ ‘અમિતાભ બચ્ચન’ ! : લોકોમાં જગાવ્યુ આકર્ષણ

મહાશિવરાત્રિને લઈને 12 જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ ખુલી ગયા હતા. તેમજ શ્રદ્ધાળુઓ જય સોમનાથનો નારો બોલાવ્યો હતો. જે બાદ સવારે છ વાગ્યાથી…

સોમનાથ મંદિરે શિવરાત્રિ નિમિત્તે શું કાર્યક્રમો યોજાશે ? : જાણો રસપ્રદ વિગતો

મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરને રોશનીથી શણગારાયું છે. બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા દરેક યાત્રીને દર્શન થઈ…

શિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોની રૂ૫રેખા…

દેવાધિદેવ મહાદેવના સૌથી મોટા જયોર્તિલિંગ સોમનાથ તિર્થમાં મહાશિવરાત્રીને લઇને વિશેષ આયોજન કરાયુ છે. ત્યારે નજર કરીએ સોમનાથ મંદિરમાં આયોજન થનાર ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા ઉ૫ર… મંદિર ખૂલવાનો સમય સવારે ૪ કલાકે પ્રાત: મહાપૂજા પ્રારંભ સવારે ૬ કલાકે પ્રાત: આરતી સવારે ૭…

જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ ધર્મસ્થળનો રૂ.90 કરોડના ખર્ચે થશે વિકાસ

બાર જયોતિલીંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આવનાર દિવસોમાં યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષણનુ કેન્દ્ર બનશે. સરકાર દ્વારા રૂ.90 કરોડથી વધુની રકમના ચાર નવા પ્રોજેકટને મંજૂરી આપવામા આવી છે. કરોડો લોકોની આસ્થાનુ કેન્દ્ર એવુ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરની ભૂમી…

સોમનાથમાં કોસ્ટગાર્ડે VIP લોકોને કરાવી એરક્રાફ્ટની ગેરકાયદેસર સફર ! : લોકોમાં આક્ષે૫

સોમનાથના દરિયામાં સુરક્ષા પુરી પાડતા કોસ્ટગાર્ડ વીઆઈપી પરિવારોને દરિયાઈ સફર કરાવતી હોવાનો આક્ષેપ લાગ્યો છે. ત્રણ અત્યાધુનિક એરક્રાફ્ટ માં વહેલી સવારથી સોમનાથ ટ્રસ્ટના અધિકારી, ખાનગી હોટલના મેનેજરો અને અધિકારીઓને સહપરિવાર દરિયાઈ સફર કરાવવામાં આવી હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. જો…

ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ જ રહેશે : સોમનાથના ચરણે શિશ ઝુકાવતા CM

કમુરતા ઉતરતાની સાથે જ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પરિવાર સાથે જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન સોમનાથની પૂજા અર્ચના કરી હતી. તેમણે ગુજરાતનૌ વૈભવ વિકાસ કાયમ વધતો રહે તેવી પ્રાર્થના કરી હતી. સોમનાથ મંદિર પહોંચતા પહેલા તેમણે સરદાર…

હારી ગયા, છતાં ભાજ૫ના મંત્રીએ માન્યો જનતાનો આભાર !, જશા બારડે યોજ્યો કાર્યક્રમ

સામાન્ય રીતે વિધાનસભા જેવી ચૂંટણીમાં જીતી ગયા બાદ ખુશી મનાવવા માટે વિજય સરઘસ યોજાતા હોય છે. મત આ૫વા બદલ પ્રજાનો આભાર માનવા કાર્યક્રમો યોજાતા હોય છે. ૫રંતુ સોરઠના ગિર સોમનાથ જિલ્લાના રાજ્ય સરકારના એક હારી ગયેલા મંત્રીએ જાહેર કાર્યક્રમ યોજીને…