GSTV
Home » somnath temple

Tag : somnath temple

ગુજરાતના આ મંદિરના ટ્રસ્ટની પેટર્ન આધારે અયોધ્યામાં રામમંદિરનું પણ બનશે ટ્રસ્ટ, સરકારે માગ્યું છે બંધારણ

Nilesh Jethva
અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિરના વહીવટ માટે ટ્રસ્ટ બનાવવા સરકારને જણાવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર સોમનાથ મંદિરની...

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે 18 લાખ લોકોએ કર્યા દર્શન, આટલા કરોડની થઈ આવક

Nilesh Jethva
વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે 18 લાખ લોકોએ દર્શન કર્યા છે. શ્રદ્ધાળુઓના અઢળક પ્રવાહને લઇને મંદિર તંત્રને પાંચ કરોડથી વધુની આવક નોંધાઇ. જેમા...

આતંકી હુમલાની દહેશતને પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ, અંબાજી મંદિરે પોલીસ બુલેટપ્રૂફ જેકેટથી સજ્જ

Nilesh Jethva
ગુજરાતમાં આતંકીઓ ઘુસ્યાં હોવાની એલર્ટના પગલે સોમનાથ મંદિરમાં હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે. કોઈ અણબનાવ ન બને તે માટે સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ દ્વારા ચુસ્ત...

ગુજરાતમાં આતંકી હુમલાનું એલર્ટ, સોમનાથ મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઇ

Bansari
ભારત સરકારે કાશ્મીર માંથી 370 અને 35A હટાવતા દેશ સાથે દુનિયાના સમીકરણો બદલાયા છે.ત્યારે  ભારત પર પાકિસ્તાનની નાપાક હરકતોની શક્યતાને ધ્યાનમાં લઇને સોમનાથ મંદીરમાં જીલ્લા...

શ્રાવણ માસ નિમિત્તે સોમનાથમાં લાખો ભક્તોએ દર્શન કર્યા, ભોજન પ્રસાદ માટે કરાઈ અનોખી વ્યવસ્થા

Nilesh Jethva
વિશ્ર્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવિકો માટે ભોજન પ્રસાદ માટે અનેક સેવાકીય સંસ્થાઓ કાયઁરત બની છે પવિત્ર શ્રાવણ માસની શરુઆત થઇ...

ભાજપના આ દિગ્ગજ નેતા સોમનાથ દાદાના શરણે, રાજકોટમાં પોલીસનો ચાપતો બંધોબસ્ત

Nilesh Jethva
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાંજે રાજકોટ આવી પહોંચશે. તેઓ દિલ્હીથી રાજકોટ આવશે. રાજકોટ એરપોર્ટ પર અમિત શાહના આગમનને લઈ ચાંપતો બંધોબસ્ત ગોઠવાયો છે. અમિત...

સોમનાથ મંદિરના પ્રાંગણમાં કાર્તિકી પૂનમના લોકમેળાનો થયો શુભારંભ

Yugal Shrivastava
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના પ્રાંગણમાં કાર્તિકી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલે મેળાને ખુલ્લો મુક્યો...

જ્યારે સરદારે પટેલે જળ ભરીને કર્યો એવો સંકલ્પ કે આજે દરેક ગુજરાતી કરે છે ગર્વ

Shyam Maru
દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર નિહાળીને આજે દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અભિભૂત થાય છે. પરંતુ આઝાદી વખતે જીર્ણ અને જર્જરીત હાલતમાં રહેલા સોમનાથ મંદિરનો...

શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવના દર્શને આવ્યા લાખો શ્રદ્ધાળુ

Shyam Maru
વિખ્યાત સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન કુલ આઠ લાખથી વધુ યાત્રીકોએ દશઁનનો લાભ લીધો. જેમાં આ વર્ષે સોમનાથ ટ્રસ્ટની આવક પણ ગત વષઁની સરખામણીમાં...

સોમનાથ : પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર

Yugal Shrivastava
પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનો સોમનાથ મંદિરમાં ધસારો

Mayur
પવિત્ર શ્રાવણમાસનો આજે પ્રથમ સોમવાર છે. ત્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે..અને શ્રાવણના સોમવાર પર સોમનાથ મંદિરમાં વિશેષ આરતી પણ...

કીર્તિદાન ગઢવી ફરી વિવાદમાં : સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરી પહોંચ્યા દર્શને

Shyam Maru
દેશ વિદેશમાં ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિ વિશે પોતાના સૂરથી ડાયરામાં જમાવટ કરનાર કીર્તિદાન ગઢવીએ કરોડો હિન્દુઓની આસ્થા દુભાય તેવું કામ કર્યું છે. બાર જ્યોર્તિલિંગમાં પ્રથમ...

સોમનાથમાં સંઘના કાર્યક્રમનું આયોજન, મોહન ભાગવત આપશે હાજરી

Yugal Shrivastava
આવતીકાલથી સોમનાથ મંદિર ખાતે સંઘની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત હાજરી આપવાના છે. 35 વર્ષના સમયગાળા બાદ સોમનાથમાં...

વિશ્ર્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર ખાતે સતાધાર મહંતની ધ્વજારોહણ અને બ્હમભોજન

Arohi
અઢારેવરણની આસ્થાનુ પ્રતીક એવા પ.પૂ. જીવરાજ બાપુ  ( મહંત શ્રી સતાધાર) ના આદેશથી આજરોજ સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, બ્હમભોજન કરાવાયુ હતુ. ચોવીસ કલાક વિના મૂલ્યે ભોજન,...

વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર હવે આવકની દ્રષ્ટીએ પણ વિખ્યાત બન્યું

Yugal Shrivastava
વિશ્વ સુપ્રસિધ્ધ સોમનાથ મંદિર જગવિખ્યાતની સાથોસાથ આવકની દ્રષ્ટીએ પણ હવે વિખ્યાત બન્યું છે, ત્યારે સોમનાથ મંદીરમા ભાવિકોને અપાતો પ્રસાદની આવક હવે 7 કરોડથી પણ વધુ...

જાણો ભારતવર્ષના પ્રમુખ યાત્રાધામ સોમનાથનો ઈતિહાસ

Arohi
સોમનાથ ભારતવર્ષનું પ્રમુખ યાત્રાધામ હતું. સોમનાથના પ્રાચીન શીવમંદીરનાં દર્શને રોજ હજારો યાત્રાળુઓ આવતાં. મંદીરની આવક લાખોમાં ગણાતી. કહે છે કે મંદીરમાં 200 મણની સોનાની સાંકળ...

30 કિલો સોનાથી સોમનાથને સુવર્ણ મંદિર બનાવવાનો પ્રારંભ : 10 પીલર મઢાશે

Vishal
સોમનાથ મંદિરના 72 પિલર્સને સુવર્ણથી મઢવામાં આવી રહ્યા છે. મંદિરને સુવર્ણથી ચમકાવવા માટે દિલ્હીથી સોનું સોમનાથ મંદિર લાવવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં  10 જેટલા પિલર્સને...

સુવર્ણથી જગમગશે પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથ મંદિર

Yugal Shrivastava
પ્રથમ જ્યોતીર્લીંગ સોમનાથ મંદીરના આગળના 10 સ્થંભને સુવર્ણ જડીત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કરાયુ છે. જે પૈકીના 2 સ્થંભને સુવર્ણ જડીત કરાયા છે. દાતા દ્વારા...

સોમનાથ મંદિરને આઇકોનિક સિટીનો દરજ્જો, હવે વિશ્વ ફલક પર ચમકશે

Yugal Shrivastava
દેવાધિદેધ મહાદેવના સૌથી મોટા જ્યોર્તિલિંગ સમા સોમનાથ મંદિરના સુવર્ણ યુગને પરત લાવવા મંદિરને સોને મઢાય રહ્યુ છે તો આ સાથે સોમનાથ મહાદેવના આ પવિત્ર ધામને...

સોમનાથ મંદિરને નષ્ટ કરવાવાળા આજે નષ્ટ થઇ ગયા છે : યોગી આદિત્યનાથ

Vishal
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ વિસનગર પહોંચ્યા હતા. જ્યા યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણીનું વૈદિક મંત્રોચ્ચાર સાથે સ્વાગત કરાયું હતું. વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં આવેલા...

સોમનાથ મંદિરને 30 કિલો સોનાથી મઢાશે : શરૂઆતમાં 10 પિલર્સને ઢોળ ચડાવાશે

Vishal
અંબાજી મંદિર બાદ હવે ગુજરાતનુ જાણીતુ સોમનાથ મંદિર પર જલ્દી જ સોનાથી ચમકશે. અને તે માટે સોમનાથ મંદિરે પ્રક્રિયા શરૂ  થઈ છે. દિલ્હીથી 30 કિલોગ્રામના...

અંબાજી બાદ ગુજરાતનું આ મંદિર ઝળકશે સોનાથી

Charmi
રાજ્યમાં અંબાજી મંદિર બાદ હવે સોમનાથ મંદિરને પણ સુવર્ણથી ચમકાવવામાં આવશે. સોમનાથ મંદિરની ટ્રસ્ટ યોજના અંતર્ગત 72 પિલરને સોનાની પ્લેટ ચડાવવામાં આવશે. શરૂઆતમાં 10 પિલ્લર...

રામનવમી નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાયો

Yugal Shrivastava
સોમનાથમાં આવેલા રામમંદિરમાં રામનવમી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 6 કલાકથી ધાર્મિક કાર્યક્રમો યોજાશે. મંગલા આરતી, નિત્ય પૂજન, ધ્વજારોહણ ભંડારો, છપ્પનભોગ...

સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું, હર હર મહાદેવ ઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું

Yugal Shrivastava
મહાશિવરાત્રીના પાવન પર્વે તમામ જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તોના ઘોડાપુર ઉમટી પડ્યા હતા. હર હર મહાદેવ અને સોમનાથ મહાદેવ કી જયના ગગનભેદી...

જુઓ સમગ્ર ગુજરાતમાં આજે કઈ કઈ જગ્યાએ હર હર મહાદેવના નાદ ગૂંજ્યા?

Yugal Shrivastava
સુરતના શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી.મંદિરોમાં સવારે છ વાગ્યાથી ભક્તોએ હર હરના નાદ સાથે દેવાધિદેવને બિલ્વપત્ર અને દુગ્ધાભિષેક કરી ધન્ય થયા હતા.અઠવાલાઈન્સના ઈચ્છાનાથ...

મહાશિવરાત્રીએ સોમનાથ દાદાના દર્શન કરી હજારો ભાવિકભક્તો અનુભવી ધન્યતા

Yugal Shrivastava
દેવાધિદેવ મહાદેવની આરાધનાનો સૌથી શ્રેષ્ઠ દિવસ એટલે મહાશિવરાત્રી. તેમાં પણ દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ ક્રમે બિરાજતા સોમનાથ દાદાના દર્શન વગર શિવરાત્રી પર્વની ઉજવણી જાણે કે અધૂરી...

શિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમોની રૂ૫રેખા…

Vishal
દેવાધિદેવ મહાદેવના સૌથી મોટા જયોર્તિલિંગ સોમનાથ તિર્થમાં મહાશિવરાત્રીને લઇને વિશેષ આયોજન કરાયુ છે. ત્યારે નજર કરીએ સોમનાથ મંદિરમાં આયોજન થનાર ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા ઉ૫ર… મંદિર...

જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ ધર્મસ્થળનો રૂ.90 કરોડના ખર્ચે થશે વિકાસ

Vishal
બાર જયોતિલીંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર આવનાર દિવસોમાં યાત્રાળુઓ માટે વધુ સુવિધાજનક અને આકર્ષણનુ કેન્દ્ર બનશે. સરકાર દ્વારા રૂ.90 કરોડથી વધુની રકમના ચાર નવા...

જાણો તત્કાલીન વડાપ્રધાન નહેરૂએ સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ માટે શું કહ્યુ હતુ

Yugal Shrivastava
રાહુલ ગાંધીએ ફરી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પ્રારંભ કર્યો. આ પ્રારંભ પહેલા સોમનાથ મહાદેવના દર્શન કર્યા. જો કે રાહુલ ગાંધીની સોમનાથ મંદિરની મુલાકાત અંગે વડાપ્રધાન અને...
Do NOT follow this link or you will be banned from the site!