અગત્યનું / હજારો કરોડનું દેવું ધરાવતી એર ઇન્ડિયાનો વ્હાઇટવોશ, જાણો આ એરલાઈન્સ માં શું-શું વેચી રહી છે સરકાર…?
છેલ્લાં 21 વર્ષથી એર ઈન્ડિયાને વેંચવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ, કોઈ ને કોઈ કારણોસર આ નિર્ણય સ્થગિત રહી જતો. આ એરલાઇન્સને સૌથી પહેલા...