સિદ્ધિ/ ચંદ્રયાન-2ના ઓર્બિટરે સૌર જ્વાળાઓનાં તોફાન અને સૂર્યનો પ્રચંડ ખળભળાટ રેકોર્ડ કર્યાં
ભારતના ચંદ્રયાન-૨નું ઓર્બિટર છેલ્લાં ત્રણ વરસથી ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. ભારતની અંતરીક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને(ઇસરો) એવી માહિતી આપી હતી કે ચંદ્રયાન-૨ના...