શરમજનક/ સરકારી શાળાની સ્કુલબસમાં વિદ્યાર્થીઓનો દારૂ પીતો વિડીયો થયો વાયરલ
આ અઠવાડિયાની શરૂઆતમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લાનો એક વીડિયો સોશ્યયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તમિલનાડુના ચેંગલપટ્ટુ જિલ્લામાં ચાલતી બસમાં શાળાના વિદ્યાર્થીઓ દારૂ પીતા...