Twitter ને ટક્કર આપશે આ દેશી સોશિયલ પ્લેટફોર્મ, જાણો શું છે નવા ફીચર્સ અને કેવી રીતે કરશો વપરાશ
સોશિયલ નેટવર્કિંગ સાઈટ Twitterને ટક્કર આપવા માટે ભારતીય સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ટૂટર (Tooter) શરૂ થઈ ગયુ છે. સ્વેદેશી નેટવર્ક ટૂટરને મેડ ઈન ઈંડિયા હેઠળ શરૂ...