સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે, મોદી સરકાર લાવી રહી છે આ કાયદોMansi PatelDecember 6, 2019December 5, 2019વહેલી તકે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરનારા કરોડો યુઝર્સને પોતાનું વેરીફિકેશન કરાવવું પડી શકે છે. સરકાર તેના માટે સંસદના વર્તમાન સત્રમાં નવો ખરડો રજૂ કરી...