કોરોનાના કેસો વધવા માંડતાં મોદી ફરી સક્રિય, આ તારીખે યોજાશે મુખ્યમંત્રીઓ સાથે બેઠક
દેશમાં કોરોનાના કેસ ફરી વધવા માંડતાં કેન્દ્ર સરકાર સફાળી જાગી છે. બુધવારે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠક પછી નવેસરથી કોરોનાનાં નિયંત્રણો આવવાની...