પહાડો પર હિમવર્ષાની સાથે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડીનો કેર યથાવત છે. આ વિસ્તારોમાં પાછલા બે દિવસથી વાદળછાયું હવામાન રહેતા ઠંડી વધી હતી. દિલ્હીમાં દિવસે તાપમાનનો...
સમગ્ર ઉત્તર ભારતમાં અને ખાસ તો જમ્મુ કશ્મીરના વૈષ્ણોદેવી તથા ઉત્તરાખંડના મસૂરીમાં ભારે હિમવર્ષા થઇ હતી. કેટલેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટનાઓ પણ વધી હતી.આ...
ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં હિમવર્ષાને પગલે તાપમાન માઇનસ 10 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું, જેને પગલે અનેક રાજ્યોમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. હિમાચલ...
પશ્ચિમ ભારત તથા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુમાં રેકોર્ડબ્રેક ઠંડી નોંધાઇ છે આજે માઉન્ટ આબુમાં માઇનસ ત્રણ ડિગ્રી અને ગુરૂશિખર પર માઇનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું...
ઉત્તર ભારતમાં વિક્રમજનક ઠંડીએ સામાન્ય જનજીવન થીજાવી દીધું છે. લદ્દાખના દ્રાસથી લઈને દિલ્હી, ઉત્તર પ્રદેશષ રાજસૃથાન સહિત સમગ્ર ઉત્તર ભારત કોલ્ડ વેવની ઝપેટમાં આવી ગયું...
ઉત્તર ભારતમાં ફરી વળેલુ ઠંડીનું મોજું હજુ પણ કટલાક દિવસ સુધી યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તર રાજસ્થાન ના અનેક...
ગુજરાતમાં શિયાળાએ હવે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તરપૂર્વની દિશાનો પવન ફૂંકાતા ગુજરાત કોલ્ડવેવની ઝપેટમાં આવી ગયું છે. નલિયા ખાતે ૪.૬ ડિગ્રી સાથે...
ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું યથાવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. દિલ્હીમાં આજે લઘુતમ ૫.૮ ડિગ્રી જ્યારે મહત્તમ...
સૌરાષ્ટ્રમાં ફરી કડકડતી ઠંડીનો દૌર શરુ થયો છે અને આજે તાપમાનમાં વધુ ઘટાડા સાથે સૌરાષ્ટ્રમાં રાજકોટ ૧૧.૭ સે.તાપમાને સૌથી ઠંડુ શહેર રહ્યું હતું તો ગુજરાતમાં...
છેલ્લા કેટલાક સમયથી સરહદે પાકિસ્તાન સતત ગોળીબાર કરી રહ્યું છે, જેને પગલે ભારતીય સૈન્યએ આક્રામક જવાબ આપ્યો છે. ભારતીય સૈન્યના ગોળીબારમાં પાકિસ્તાનના બે જવાનોને ઠાર...
જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરાખંડમાં પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે તાપમાનમાં ઘટાડો થવા સાથે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં શીતલહેર ફેલાઈ હતી. ઉત્તરાખંડમાં હિમવર્ષા સંબંધિત ઘટનાઓમાં ત્રણ...
ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ સતત વાૃધી રહ્યું છે તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદ અને કરાં પડવાને કારણે તાપમાનમાં ાૃધરખમ ઘટાડો થયો છે. જમ્મુ-કાશ્મીર અને...
કારગિલનું દ્રાક્ષ સેક્ટર આજે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનું સૌથી ઠંડો વિસ્તાર રહ્યો હતો. દ્રાક્ષમાં આજે લઘુતમ તાપમાન માઇનસ 24.3 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું તેમ હવામાન...
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષા થતાં કાતીલ ઠંડીનો અનુભવ થયો હતો. બરફવર્ષા ઉપરાંત અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડયો હતો. હિમવર્ષા-વરસાદના કારણે જનજીવન ઠપ થયું...
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ છે. હિમાચલ પ્રદેશમાં છ જિલ્લામાં ભારે વરસાદ અને બરફવર્ષાની ચેતવણી જારી થઈ છે. હવામાન વિભાગે શિમલામાં 15 નવેમ્બરે છ...
શ્રીનગરમાં હિમવર્ષાનું આગમન થયું છે. આ રાજ્યના પહાડી વિસ્તારમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. જેને લઈને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કુલ્લુ...