ઐશ્વર્યા સામે બદલો લેવા સલમાન ખાને લૉન્ચ કરી હતી આ એક્ટ્રેસ, એક જ ફિલ્મ બાદ થઇ ગઇ ગાયબ
2005માં આવેલી ‘લકી’ ફિલ્મમાં સલમાન ખાન સાથે ડેબ્યુ કરીને સિલ્વર સ્ક્રીન પરચમકેલી અભિનેત્રી સ્નેહા ઉલ્લાલનો જે જન્મદિવસ છે. આજે સ્નેહા 30 વર્ષની થઇ છે. સ્નેહા ટોલીવુડ અને બોલીવુડ ફિલ્મોમાં જોવા મળી છે. એશ્વર્યા જેવા લૂક્સના કારણે પણ તે ચર્ચામાં રહી…