કામના સમાચાર/ બિનજરૂરી કોલ અને SMSથી છો પરેશાન, તો તમારા મોબાઈલ પર આ રીતે એક્ટિવેટ કરો DND સર્વિસSejal VibhaniFebruary 22, 2021February 22, 2021વર્તમાન સમયમાં ફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકને દૈનિક જીવનના કાર્યોમાં ફોનની જરૂર પડે છે. ત્યારે ઘણી વખત બિનજરૂરી કોલ્સ અને મેસેજથી...