Archive

Tag: Smruti Irani

ભાવનગર પહોંચ્યા સ્મૃતિ ઈરાની અમેઠીનો મુદ્દો બનાવી બોલ્યા કે રેલવે લાઈન નથી નાખી શક્યા

ભાવનગર શહેર ભાજપ દ્વારા ભાવનગર-અમરેલીના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું હતું. જેમાં કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ હાજરી આપીને સંબોધન કર્યું હતું. સ્મૃતિ ઈરાનીએ એનડીએ સરકારની ઉપલબદ્ધિઓ ગણાવીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે 55 વર્ષના શાસનમાં કોંગ્રેસે ન કર્યું…

દિકરીના નખરા આ રીતે સહન કરે છે સ્મૃતિ ઈરાની, પોસ્ટ શેર કરી જણાવ્યું કે….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. એકતા કપૂરના ફેમસ શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના કારણે ઘર ઘરમાં ઓળખાતી સ્મૃતિ ઈરાની રાજનીતિમાં આવ્યા બાદ પોતાના તીખા નિવેદનોના કારણે ઓળખાય છે. View this post on…

CM યોગી પરના થરૂરના Tweet બાદ સ્મૃતિ ઈરાની ગુસ્સે થયા અને રાહુલ પર આવી ગયા

ઉત્તરપ્રદેશમાં સીએમ યોગી આદિત્યનાથના કુંભ સ્નાન પર કોંગ્રેસના નેતા શશી થરૂરના વિવાદ પર હંગામો મચ્યો છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના જનોઈ પહેરવા પર સવાલ ઉઠાવ્યા. સ્મૃતિ ઈરાનીએ થરૂરને જવાબ આપતાં કહ્યું કે રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે તેઓ…

ભાજપની તડામાર તૈયારી, રાહુલ સામે એ ઉમેદવારને મેદાનમાં ઉતારશે જે અમેઠીમાં સક્રિય રહે છે

ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. ભાજપના નેતા જીએલવી નરસિમ્હારાવે જણાવ્યુ હતુ કે, દરેક ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બસપા પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારતી નથી એટલે રાહુલ ગાંધી ચૂંટણીમાં જીતી જાય છે. અમેઠી બેઠક પર…

નરેન્દ્ર મોદી ભેંસ, યોગી આદિત્યનાથ વાછરડું અને સ્મૃતિ ઈરાની ગાય છે, આ નેતાએ કરી ટિપ્પણી

રાષ્ટ્રીય લોક દળના અધ્યક્ષ અજિત સિંહે ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને યુનિયન કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાની માટે ” ભેંસ, વાછરડું અને ગાય” જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેણે હવે વિવાદ ઊભો કર્યો છે. આ નિવેદનને અશ્લીલ…

રાહુલ ગાંધી સ્મૃતિ ઈરાનીથી ડરી ગયા? અમેઠીની યાત્રા અચાનક રદ કરવામાં આવી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની બે દિવસની અમેઠી યાત્રા અચાનક રદ થઈ ગઈ છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ યોગેશ મિશ્રા દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેટલાક જરૂરી કારણોસર રાહુલ ગાંધીની અમેઠી મુલાકાત રદ કરવામાં આવી છે. આગલા પ્રવાસની…

અમિત શાહને કોંગ્રેસે ફસાવ્યા : જામીન પણ નહોતા થવા દેવાયા, કેન્દ્રીય મંત્રી શાહના બચાવમાં ઉતરી

સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે પોતાના ચુકાદામાં તમામ 22 આરોપીને બરી કરવાનો હુકમ ફરમાવ્યો છે. સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે કહ્યું છે કે સોહરાબુદ્દીન કેસમાં કોઈપણ પ્રકારના ષડયંત્રની વાતને પુષ્ટિ…

સ્મૃતિ ઈરાનીને દિલ્હી હાઈકોર્ટમાંથી છ વર્ષ જૂના એક મામલામાં મોટી રાહત મળી

કેન્દ્રીય ટેક્સટાઈલ મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીને દિલ્હી હાઈકોર્ટમાંથી છ વર્ષ જૂના એક મામલામાં મોટી રાહત મળી છે. દિલ્હી હાઈકોર્ટે સ્મૃતિ ઈરાની વિરુદ્ધના કોંગ્રેસના નેતા સંજય નિરૂપમ દ્વારા દાખલ કરાવવામાં આવેલા બદનક્ષીના કેસને રદ કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે માન્યું છે કે સંજય…

હિલેરી ક્લિન્ટનને મળવા વિદ્યા બાલને કર્યુ આ કામ, જુઓ PHOTO

ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્ન દરમ્યાન જ્યાં પ્રશંસકો સોશિયલ મીડિયામાં આવી રહેલા બૉલીવુડ સ્ટાર્સના ડાન્સના વીડિયો જોવામાં વ્યસ્ત હતાં, તો બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી વિદ્યા બાલન આ ઇવેન્ટમાં ચાહકની ક્ષણમાં જીવી રહી હતી. વિદ્યા બાલને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક…

સબરીમાલા મુદ્દે સ્મૃતિ ઇરાનીના નામે સોશિયલ મીડિયામાં ફરતા થયા ખોટા સમાચાર

કેરળના સબરીમાલા મંદિરમાં દશ વર્ષથી પચાસ વર્ષ વચ્ચેની કિશોરીઓ અને મહિલાઓના પ્રવેશ વગર કપાટ બંધ થઈ ચુક્યા છે. ભાજપ, RSS, મંદિર પ્રશાસન અને સ્થાનિક સંગઠન મહિલાઓના સબરીમાલા મંદિરમાં પ્રવેશનો વિરોધ કરી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સબરીમાલા મંદિરમાં મહિલાઓના…

સ્મૃતિ ઇરાનીનો ખૂલાસો: કૉંગ્રેસ સરકારે આ રીતે મહિલા પર દમન ગુજાર્યો હતો

ભાજપના નેતા અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કૉંગ્રેસના ઉપર મહિલાઓની અપમાન કરવા બદલ આરોપ મૂક્યો કે આ તે જ પાર્ટી છે જેણે રાજમાતા વિજયારાજે સિંધિયાને જેલમાં બંધ કરી દીધા હતા ત્યારે તેમને અપમાનિત અને હેરાન કરવા માટે તેમને જેલમાં શૌચની…

ઓડિસા પહોંચેલા સ્મૃતિ ઈરાનીએ કહ્યું નવીન પટનાયકની સરકાર લોકો વિરોધી છે

ઓડિસાની મુલાકાતે ગયેલા કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાને રાજ્યની નવીન પટનાયકની સરકાર પર નિશાન સાધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ ભુવનેશ્વરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યું કે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કર્યો છે. પરંતુ ઓડિસાની નવીન પટનાયકની સરકાર રાજ્યની જનતાને રાહત…

નર્મદાની પ્રાથમિક શાળાની સ્મૃતિ ઈરાનીએ મુલાકાતે લીધી પણ મુદ્દો બની ગયો “ચણા”

નર્મદા જિલ્લાની કોઠી પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીને જાણ થઇ કે બાળકોને અપાતા મધ્યાહન ભોજનના ચણામાં અસંખ્ય જીવડા છે. ત્યારે તેઓએ આ અંગે જિલ્લા કલેકટર સ્તરે તપાસની તો વાત કરી જ હતી. સાથે સાથે તેઓએ જ્યારે…

સુરતઃ કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની રહ્યા હાજર

સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય ટેક્સટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ધી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત યાર્ન એક્સપોમાં હાજરી આપી  હતી. સ્મૃતિ ઈરાનીએ  એક્સપોના ઉદ્ઘાટન સમારોહમાં યાર્નના વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને સંબોધતા જણાવ્યુ કે કે,કાપડ ઉદ્યોગની મુશ્કેલીઓનું સમાધાન લાવવા…

જાણો કોણે આપી રાહુલ ગાંધીને ફિલ્મોમાં કામ કરવાની સલાહ ?

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના સાંસદ કિરણ ખેરે હળવી ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ સંસદમાં મનોરંજન કરાવ્યું હતું. રાહુલ ગાંધીએ સંસદમાં પોતાના સંબોધનમાં માત્ર નાટક કર્યું હતું. જ્યારે ભાજપના સાંસદ અને અભિનેત્રી કિરણ…

સ્મૃતિ ઇરાનીનો આલાપ, લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ વિજેતા બનશે

ભલે પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતો હોય. મોંઘવારી વધતી હોય. પણ લોકસભાની ચૂંટણીમાં તો ભારતીય જનતા પાર્ટી જ વિજેતા બનશે. આ આશાવાદ વ્યક્ત કર્યો છે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ. અમદાવાદ આવેલા સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણી વિકાસના મુદ્દે લડાશે….

કાપડ પ્રધાન સ્મૃતિ ઇરાનીની નવસારી મુલાકાત, બે કલાક મોડા આવતા ભાષણ ટુંકાવવું પડ્યું

કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ નવસારીમાં કૃષિ યુનિવર્સિટીના કિસાન વિકાસ કેન્દ્રની મુલાકાત લીધી હતી. જ્યાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરાયા હતા. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે વિજ્ઞાન અને ખેતીને જોડીને ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે….

સુરત: સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને ખુલ્લી ચર્ચા માટે પડકાર આપ્યો

કેન્દ્ર સરકારના ચાર વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓનો પ્રચાર કરવા કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુરતની મુલાકાત લીધી હતી. દરમિયાન તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ખુલ્લી ચર્ચા માટે પડકાર આપ્યો. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પડકાર આપ્યો કે ડિબેટ કરવા રાહુલ ગાંધી જગ્યા…

ઉન્નાવ ગેંગરેપ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકીના સામુહિક બળાત્કાર પર સ્મૃતિ ઈરાનીએ તોડ્યુ મૌન

યુપીના ઉન્નાવ ગેંગરેપ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં બાળકીના સામુહિક બળાત્કાર તથા મર્ડરના મામલામાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ મૌન તોડયું છે. સ્મૃતિ ઈરાનીએ સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી થઈ રહી હોવાનું જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે મહિલાઓ સાથે જોડાયેલા મામલાઓમાં…

ફેક ન્યુઝનો મુદ્દા ઉઠાવનાર બન્યા ફેક ન્યુઝનો શિકાર

કેન્દ્રીય સુચનાઅને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાની ખુદ ફેક ન્યૂઝનો શિકાર બની છે.જેનું કારણ છે1990 ના દાયકામાં મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શશાનના મૃત્યુના ખોટા સમાચાર. જી હા, ફેક ન્યુઝ પર અવાજ ઉઠાવનારી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ ફેક…

“ભારત માટે રાહુલ ગાંધીની ધૃણા જોઇ આશ્ચર્યચકિત”

રાહુલ ગાંધીએ વિશ્વ બેંકના રિપોર્ટનો હવાલો આપીને ટ્વિટ કર્યુ હતુ. જેના પર કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ વળતો પ્રહાર કર્યો. રાહુલના ટ્વિટનો જવાબ આપતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીની ભારતના પ્રત્યેની ધૃણા જોઇએને તેઓ ચકિત છે. સ્મૃતિ ઇરાનીએ વિશ્વ બેંકના…

પદ્માવતી વિવાદ: મેવાડના રાજવીરે સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો, પ્રસૂન જોશી પર ઉઠાવ્યા સવાલ

ડાયરેક્ટર સંજય લીલા ભણશાળીની પ્રતિષ્ઠિત ફિલ્મ પદ્માવતીનો વિવાદ હજુ પણ ઠંડો પડી રહ્યો નથી. સેન્સરના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીએ સેન્સર બોર્ડ પર સવાલ ઉઠાવ્યા બાદ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસુન જોશી પણ વિરોધમાં વંટોળમાં આવી ગયા છે. ચિતોડની રાની પદ્માવતીના વંશજ…

એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી, સ્મૃતિ ઇરાનીએ વલસાડમાં સંબોઘી સભા

વલસાડના કોસંબા ગામ ખાતે જાહેરસભાને સંબોઘન કરતા કેન્દ્રિયમંત્રી સ્મૃતિ ઇરાનીએ પૂર્વ વડાપ્રઘાન મનમોહનસિંહ અને કોંગ્રેસ ઉ૫ર પ્રહાર કરતા કહ્યું હતું કે, ચૂંટણીમાં એક ભાઇ અહી આંટા મારે છે. ખોટી ખોટી વાતો કરે છે. એ બકાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી. વિકાસની…

આ ચૂંટણી સામાન્ય નથી, વિકાસ વિરોધી તત્વો સામેનો સંઘર્ષ છે : સ્મૃતિ ઇરાની

વિરમગામ બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. વિરમગામ-માંડલ રોડ પર ભોજવા ફાટક પાસે જીનમાં ભાજપનું મધ્યસ્થ કાર્યાલય નુ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ  ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદ્ઘાટન પર એક સભામાં જણાવાયું હતું…

ભાજપના મહાંસપર્ક અભિયાનના પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાનો ગુજરાત પ્રવાસે

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ મેદાનમાં ઉતારી છે. ભાજપના ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનમાં પ્રચાર માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ અમદાવાદ આવ્યા હતા. કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની પ્રચાર માટે નવસારી આવ્યા હતા. જ્યાં પ્રચાર દરમ્યાન તેમણે…

સુરતના વેપારીઓ અમારી સાથે છે, રાહુલે અમેઠીમાં વિકાસ કરવો જોઈએ: સ્મૃતિ ઈરાની

સુરતના વેપારીઓની જીએસટી પ્રત્યે નારાજગીના કોંગ્રેસનો આક્ષેપનો જવાબ કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ આપ્યો છે. તેમણે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે, સુરતના વેપારીઓ દિલ્હી અમને મળવા આવ્યા હતા અને જીએસટી સાથે જોડાયેલા પડકારોનું નિરાકરણ લાવવા તેમણે ઉત્સાહ દર્શાવ્યો હતો. રાહુલ ગાંધીની…

દિલ્હી : સ્મૃતિ ઇરાનીનું સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને મુલાકાત માટે આમંત્રણ

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યોને મુલાકાત માટે આમંત્રણ આપ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ અને સ્મૃતિ ઈરાની સાથેની આ બેઠકને રાજકીય નજરથી જોવામાં આવી રહી છે. આ બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના સાતથી આઠ સભ્યો દિલ્હી જવા માટે…

‘કાશ્મીરની સ્વાયત્તતા’ નિવેદન પર ઘેરાયા પી. ચિદમ્બરમ, ભાજપે કાઢી ઝાટકણી

કાશ્મીરમાં આઝાદીની માગણીનો અર્થ સમજાવતા ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા પર વિચારણા કરવાનું સૂચન કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમના સૂચનની ભાજપે આકરી ઝાટકણી કાઢી છે. કેન્દ્રીય નાણાં પ્રધાન જેટલીએ કાશ્મીર સમસ્યાને કોંગ્રેસની ધરોહર ગણાવી છે.  કોંગ્રેસે…

સ્મૃતિ ઈરાનીએ આદિવાસી સમાજનું અપમાન કર્યુ છે: કોંગ્રેસ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આદિવાસી સાથે કરેલા નૃત્ય બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું હતું. સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ નર્મદા મહિલા કોંગ્રેસ દ્વારા તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતુ. કેન્દ્રીય પ્રધાનના નિવેદનના પગલે મહિલા કોંગ્રેસે જણાવ્યુ…

રાહુલ ગાંધી મહિલાઓ પ્રત્યે સન્માનની દ્રષ્ટિથી જોવે: સ્મૃતિ ઈરાની

કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાની દક્ષિણ ગુજરાતમાં આયોજિત ગૌરવ યાત્રામાં ભાગ લેવા માટે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રાને લઈને પ્રહારો કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીએ મંદિર…