તમે પણ ધડાધડ સેલ્ફી લેતા હોવ તો ચેતી જજો! ચહેરાનો આ ભાગ થઇ રહ્યો છે લાંબુ અને પહોળુ, થયો ચોંકાવનારો ખુલાસો
દિવસે ને દિવસે સેલ્ફીનો ક્રેઝ વધી રહ્યો છે. દર વર્ષે સરેરાશ 450 ફોટોગ્રાફ લેવામાં આવે છે. પરંતુ એક નવો અભ્યાસ તમને તમારા ફ્રન્ટ-ફેસિંગ કેમેરા વડે...