12 ટકા સ્ટાર્ટઅપ્સના સપનાંના ભુક્કા બોલાયા : 70 ટકાની હાલાત ખરાબ, સરકારની નીતિ અને કોરોના નડી ગયા
ભારતની આર્થિક નીતિ અને કોરોનાના રોગચાળાએ નવાસવા ઉદ્યોગો (એસએમઇ) અને સ્ટાર્ટઅપ્સ પર જોરદાર અસર કરી છે. ઉદ્યોગ સંસ્થા FICCI અને ભારતીય એન્જલ નેટવર્કના સંયુક્ત સર્વે...