ચૂંટણીની અસર / નાની બચત યોજનાઓના ઈન્ટરેસ્ટ રેટમાં નથી કરાયો ફેરફાર, જાણો અત્યારે કેટલું મળે છે વ્યાજ
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ના ચોથા કવાર્ટર માટે એનએસસી અને પીપીએફ સહિતની નાની બચતની યોજનાઓના વ્યાજ દરમાં કોઇ ફેરફાર કર્યો નથી. સરકારે નાની બચત યોજનાઓ...