નવો કાયદો / બાળકને થપ્પડ મારી તો માતા પિતાને પણ થશે જેલ, બાળક ગુનો નોંધાવશે તો થઈ શકે છે સજાZainul AnsariMarch 21, 2022March 21, 2022તોફાની બાળકોને સુધારવા માટે માતાપિતા સમયે સમયે તેમના બાળકોને માર મારતા હોય છે. પરંતુ હવે બાળકોને મારવું તે ગુનો ગણાશે. આ માટે કાયદામાં સજાની જોગવાઈ...