વિકાસ દુબેની નજીકના માથાભારે 4ને પોલીસે એન્કાઉન્ટરમાં પતાવી દીધા, બધામાં એક જ થિયરીDilip PatelJuly 10, 2020July 10, 2020કાનપુર કેસનો આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેની મુઠભેડમાં માર્યો ગયો હતો. પોલીસનું કહેવું છે કે યુપી એસટીએફ કાર વિકાસ દુબેને...