Video: બીજેપી નેતાએ… બીજેપી ઓફિસની બહાર… બીજેપીની મહિલા નેતાને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં ભાજપ નેતા આઝાદસિંહે પોતાની પત્નીને જાહેરમાં તમાચો મારતા વિવાદ થયો છે. આઝાદસિંહ મહરૌલી જિલ્લાના અધ્યક્ષ હતા. જોકે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ સમગ્ર...