નાપાક પાકે ફરી કર્યુ સીઝફાયરનું ઉલ્લંઘન, એક ક્લિકે જાણો સરહદ વિસ્તારમાં કેવી છે સ્થિતી
બાલાકોટમાં જેશ-એ-મોહમ્મદના અનેક આંતકી ઠેકાણાઓ પર ભારતના બોમ્બમારા બાદ પાકિસ્તાન હચમચી ગયું છે. પાકિસ્તાની સેના સતત સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. બુધવારે સૂરજ...