ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી બોલિવૂડ શોકમાં ગરકાવ, અનેક આંખોમાંથી વહ્યો અશ્રુધોધ
ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. વર્ષ 2020 બોલિવૂડ માટે નિરાશાજનક રહ્યું છે. પહેલા ઈરફાનખાન ત્યારબાદ ઋષિ કપુરનું...