સિંગાપોર/ ઓઇલ રિફાઇનરીમાં 9 કરોડ ડોલરથી વધુના ફ્યુઅલની ચોરી, આરોપીઓમાં પાંચ ભારતીયોના નામ સામેલ
સિંગાપોરની ઓઇલ રિફાઇનરીમાંથી ઓઇલની ચોરીના કેસમાં ૧૨ લોકો સામે અઆરોપ ઘડવામાં આવે છે. આરોપીઓની યાદીમાં પાંચ ભારતીય મૂળના લોકોનો પણ સમાવેશ થાય છે. સિંગાપોરમાં શેલની...