પીએમ મોદી પર ખેડૂત આગેવાનોનો આરોપ: કહ્યું: વડાપ્રધાન કરી રહ્યા છે આંદોલનમાં ભાગલા પાડવાનો પ્રયાસ
વડાપ્રધાન મોદી નવા કૃષિ કાયદાઓ મુદ્દે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહેલા અને દેશભરના ખેડૂતોમાં ભાગલા પાડવાનો અને તેમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે....