સાવધાન/ સિમ દ્વારા ક્રિમિનલો ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, બચવા માટે આ વાતોનું રાખો ધ્યાનDamini PatelJanuary 3, 2022January 3, 2022કોરોના મહામારી દરમિયાન લોકો વધુ સમય સ્માર્ટફોન અને લેપટોપ પર પસાર કરે છે. એવામાં સાયબર ગુનેગાર પણ એનો ફાયદો ઉઠાવી લે છે. છેલ્લા થોડા સમયથી...