ચીની વિદેશ મંત્રાલયે માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા મુદ્દે સેવ્યું મૌન, મિડિયાના સવાલોથી રહ્યાં દુર
પ્રેસ કોન્ફરન્સ દરમયાન મિડિયાએ ભારત અને ચીન સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણને લઈને વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆનને 6 પ્રશ્નો પુછવામાં આવ્યાં હતાં. પણ આમાંથી...