શ્રીદેવીના કાકાનો ઘટસ્ફોટઃ પતિ બોની કપૂરથી આ કારણે અત્યંત પીડામાં હતી શ્રીદેવી
2018ની 21મી ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં બાથટબમાં ડૂબી જવાથી બોલિવૂડની જાજરમાન અભિનેત્રી શ્રીદેવીનું મોત નીપજ્યું હતું. અભિનેત્રીના કાકા વેણુગોપાલ રેડ્ડીએ તેમના જીવન સાથે જોડાયેલા ઘણા...