GSTV

Tag : Shravan Maas

કોરોનાના કારણે નવનાથ મહાદેવની આઠમી કાવડયાત્રા નહીં યોજાય, પાંચ નદીઓનો જળાભિષેક કરાશે

Damini Patel
શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે તા.૬ સપ્ટેમ્બરના રોજ અમાસના દિવસે શહેરની રક્ષા કરનારા નવનાથ મહાદેવને બપોરે ૧૨.૩૯એ એકસાથે ગંગા, નર્મદા, મહીસાગર, માનસરોવર, પાવાગઢથી વહેતી વિશ્વામિત્રી...

શ્રાવણ સ્પેશિયલ / શિવજી પોતે જ સમગ્ર સૃષ્ટિ છે, જાણો કઈ રીતે?

Bansari
જે દેવોના દેવ છે અને દાનવોના પણ પ્રિય છે એવા ભગવાન શિવનું સ્વરૃપ કલ્યાણકારી છે. ભગવાન શિવનો વિષ્ણુ કે ઈન્દ્રની જેમ ભવ્ય દરબાર નથી. તેની...

શ્રાવણ વિશેષ/ શિવજીએ કઈ રીતે ઉતાર્યો હતો રાવણનો અહંકાર, વાંચો શિવ મહાપુરાણની આ કથા…

Bansari
શિવપુજામાં રત રહેતા અને તેમના વરદાનોથી જ બળવાન બનેલા રાવણમાં તેની શક્તિનો એટલો અહંકાર પેદા થયો કે તેણે એકવાર બાહુબળથી કૈલાસને ઉઠાવીને લંકામાં લઇ જવા...

ભક્તિમાર્ગ / જીવને શિવ તરફ દોરી જતો માસ એટલે શ્રાવણ મહીનો, જાણો આ મહીનામાં શિવ પૂજનનું વિશેષ મહત્વ

Dhruv Brahmbhatt
જે માસમાં પૂર્ણિમા, જે નક્ષત્રમાં આવે છે તે મુજબ તે માસ ઓળખાય છે જેમ કે શ્રાવણ માસમા પૂર્ણિમા શ્રવણ નક્ષત્રમાં આવે છે જે ચંદ્રનું નક્ષત્ર...

શ્રાવણ માસ / સોમવતી અમાસ શ્રેષ્ઠ કેમ? આ દિવસનો મહિમા જાણી અને યોગ્ય ભક્તિ કરવાથી થઈ શકે છે લાભ પ્રાપ્તિ

Vishvesh Dave
વિદ્વાનો ના મતે સોમવારે અમાસ તિથિ આવે તે યોગને સોમવતી અમાસ કહે છે, સોમવતી અમાસના યોગ વખતે જળાશયમાં અમૃતધારા, ગંગા, ત્રિવેણી સંગમ જળ, અને પુસ્કર...

BIG NEWS / શ્રાવણ માસને લઈ ભક્તો માટે મોટા સમાચાર, મોટા તીર્થોમાં દર્શનાર્થીઓને આરતીમાં પ્રવેશ નહીં મળે

Dhruv Brahmbhatt
રાજ્યમાં આગામી તારીખ 9 ઓગસ્ટથી શ્રાવણ મહીનો શરૂ થવા જઇ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસને લઇને ભક્તો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. શ્રાવણ...

ધર્મ / શ્રાવણ મહિનામાં થાય છે ભગવાન શંકર અને પાર્વતીની પૂજા, ભૂલથી પણ ન કરો આ કામ

Zainul Ansari
પુરાણો મુજબ શ્રાવણના આ મહિનામાં શિવ અને શક્તિ બંનેની સંયુક્ત પૂજા કરવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં શ્રદ્ધાળુઓ દરરોજ ભગવાન શિવનો જલભિષેક કરીને માતા પાર્વતીના...

શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ ઘર્ષણ: પોલીસે ના છૂટકે કરવો પડ્યો બળપ્રયોગ, દર્શન માટે પાસ સિસ્ટમ લાગૂ થાય એવી સંભાવના

Mansi Patel
શ્રાવણ માસના પ્રથમ સોમવારે આજે સોમનાથ મહાદેવ મંદિરે ભાવિકોની ભારે ભીડ દર્શનાર્થે ઉમટતાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના મુદ્દે ભાવિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને...

ભોળેનાથની પૂજા સોમવારે જ શા માટે થાય છે? આ છે કારણ

Bansari
શું તમે ક્યારેય વિચાર્યુ છે કે સોમવારે જ કેમ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.? હકીકતમાં સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે.ચંદ્રમાંનું બીજુ નામ...

ભગવાન શિવને પ્રિય એવા બિલિપત્ર તોડતી વખતે આવી ભૂલ ન કરતાં, નહીં તો…

Bansari
પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને ભોળેનાથ શિવશંભુના દર્શન માટે શિવાલયોમાં ભક્તોની ભીડ જામતી હોય છે. ભક્તો ભોળેનાથને પ્રિય એવા બિલિપત્ર શિવલિંગ પર ચડાવતા...

આ કારણે ભોળેનાથ કહેવાયા દેવોના દેવ ‘મહાદેવ’

Bansari
ભગવાન શિવશંકરના પ્રચલિત આઠ નામો છે. ૧) ભવઃ એટલે જગતનો સર્જનહાર ૨) શર્વ એટલે નાશ કરનાર, ૩) રુદ્ર- જે રડાવે તેવું રુદ્ર સ્વરૂપ પણ ધારણ...

શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દરરોજ કરો જળાભિષેક, થશે અનેક લાભ

Bansari
શ્રાવણ મહિનો શરૂ થવા જઇ રહ્યો છે. શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જે વ્યક્તિ નિયમિત દરરોજ...

સુરતઃ શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન, 1100થી વધુ મહિલાઓ જોડાઈ

Arohi
સુરતમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1100 થી વધુ મહિલાઓ જોડાય હતી. આ કાવડ યાત્રા કાપોદ્રા મહાદેવ મંદિરથી પ્રસ્થાન...

શ્રાવણમાં શિવજીને માનેલી માનતા પૂરી થતાં આ શખ્સે જુઓ કર્યુ ચોંકાવનારું કામ

Karan
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકો શિવમય બની જાય છે. લોકો અનેક માનતા માને છે. અને માનતા પૂરી થતા પોતે આપેલું વચન પૂરું...

શ્રાવણમાં ઘરે લઈ આવો આ 8 માંથી કોઇ એક વસ્તુ, પછી જુઓ ચમત્કાર

Bansari
શ્રાવણ મહિનો શરૂ થઇ ગયો છે તેવાંમાં જો તમે નીચેના માંથી કોઇપણ એક વસ્તુ લાવશો તો તમારો બેડોપાર થઇ જશે. ચાંદી કે તાંબાના નાગ –...

શ્રાવણ માસમાં છે ઉપવાસ? તો આજે ટ્રાય કરો ફરાળી ઢોકળા

Arohi
શ્રાવણ માસમાં ઘણા લોકોને ઉપવાસ હોય છે. અને રોજ સાદું ફરાળી જમવાનું બોરીગ થઈ જતું હોય છે. દરરોજ ફરારી ચેવળો, સાબુદાણાની ખીચડી ખાઈ ખાઈને કંટાળ્યા...

શ્રાવણમાં શિવજી પાસેથી શીખવા જેવા સુખી જીવનના ૪ ગુણ

Bansari
 હિંદુ માન્યતાઓ અનુસાર ભોળાનાથને ગૃહસ્થ જીવનના દેવતા માનવામાં આવે છે. તેથી જ છોકરીઓ સારો પતિ ફક્ત શિવજીની પૂજા કરીને જ માંગે છે. એવું એટલા માટે...

શ્રાવણ માસ : જાણો શિવાલયમાં નંદી અને કાચબાનું શું છે મહત્વ?

Yugal Shrivastava
દેવોના દેવ મહાદેવ એવા ભોળાશંભુનો શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં ‘બમ બમ ભોલે’ના નાદ ગુંજ્યા હતાં. શ્રાવણ મહિનાના પ્રથમ...

શ્રાવણ મહિનાના સોમવારે શિવજીને શું અર્પણ કરવુ, અહીં જાણો

Bansari
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે....

ઉપવાસ કરવો પડશે મોંઘો, શ્રાવણના પ્રારંભમાં જ આ ખાદ્યસામગ્રીના વધ્યા ભાવ

Arohi
મુંબઈ તેલિબિયા બજારમાં આજે શ્રાવણ મહિનાના આંરભ પૂર્વે વિવિધ દેશી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. દેશી ખાદ્ય તેલો ઉછળતાં આયાતી ખાદ્યતેલોને પણ નીચા મથાળે...

અમદાવાદ : પાંચ હજાર શિવભક્તોની 55 કિમી લાંબી કાવડ યાત્રા

Bansari
અમદાવાદના શિવભક્તો અમદાવાદથી પગપાળા ગાંધીનગરના અમરનાથ મંદિર જઈ રહ્યા છે. આશરે પાંચ હજાર શિવભક્તો 55 કિલોમીટર લાંબી કાવડ યાત્રા કાઢી રહ્યા છે. કાવડ પદયાત્રા ઓઢવના...

સુરત : શ્રાવણ માસમાં શિવાલયોમાં ગુંજ્યા બમ બમ ભોલેના નાદ

Bansari
શ્રાવણ માસમાં સુરતના અલગ અલગ શિવમંદિરો પણ બમ બમ ભોલે નાદ સાથે ગુંજી ઉઠયા છે. કાવડયાત્રીઓ દ્વારા દેવાધિદેવ મહાદેવનો તાપીના નીરથી જળાભિષેક કરવામાં આવ્યો હતો....

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં વિશેષ ભસ્મ આરતી યોજાઇ

Bansari
આજથી પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થઈ છે. ત્યારે ઉજ્જૈન ખાતેના મહાકાલેશ્વર મંદિરમાં પણ વિશેષ ભસ્મ આરતી યોજાઈ હતી.અને મહાદેવને શૃંગાર કરવામાં આવ્યો. દુર દુરથી આવેલા શ્રદ્ધાળુઓએ...
Do NOT follow this link or you will be banned from the site!