ભારતીયોમાં ઉધાર લઇને ખરીદી કરવાનું ચલણ વધ્યું, એક મહિનામાં પ્રથમ વખત ક્રેડિટ કાર્ડ થકી 1 લાખ કરોડ રૂપિયાનુ કર્યું શોપિંગ
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદી કરવાનુ ચલણ ભારતના લોકોમાં વધી રહ્યુ છે. કોવિડના કારણે સેવિંગ્સ પર અસર તેમજ ક્રેડિટ કાર્ડ હવે આસાનીથી ઉપલબ્ધ હોવાથી આ...