J&K Encounter / શોપિયાંમાં સેનાએ 5 જવાનોની સહાદતનો બદલી લીધો, 24 કલાકમાં 5 આતંકીઓ કર્યા ઠાર
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચેની અથડામણ હજુ પણ યથાવત છે અને છેલ્લાં 24 કલાકમાં સુરક્ષાદળોએ જમ્મુ-કાશ્મીરમાં ત્રણ એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને ઠાર કરી દીધા...