નેશનલ ચેમ્પિયનશીપમાં 11 મેડલ જીતનાર રમતવીરે ટૂંકાવ્યો પોતાનો જીવ, મનુ ભાકરને પાછળ છોડવા ઇચ્છતી હતી આ ખેલાડી
મોહાલી શૂટર નમનવીર સિંહ બરાર અને હુનરદીપ સિંહ સોહલ બાદ પંજાબના અન્ય એક શૂટરે પોતાની જાતને ગોળી મારીને પોતાના જીવનને ટૂંકાવ્યું હતુ. ફરીદકોટની 17 વર્ષીય...