GSTV
Home » Shivsena

Tag : Shivsena

શિવસેનાને આ ચૂંટણીમાં હંફાવવા અહીં કોંગ્રેસ સક્રિય થઈ, ભાજપ થઈ ખુશખુશહાલ

Bansari
અંબરનાથ, બદલાપુર નગરપાલિકાની ચૂંટણીને ફક્ત દોઢ મહિનો બાકી છે ત્યારે રાજકીય પક્ષોમાં જોરદાર હલચલ શરૂ થઈ છે. શહેરમાં રાજકીય ગણિત બાંધવાની શરૂઆત થઈ છે. પોતાના...

દેશમાં એનઆરસી લાગુ થશે તો તે માત્ર હિંદુ- મુસ્લિમો જ નહીં આદિવાસીઓને પણ પ્રભાવિત કરશે

Mansi Patel
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મૌન તોડતાં નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ સીએએ અને એનઆરસી બંને અલગ અલગ હોવાનું જણાવ્યું છે. ઉદ્ધવ...

અમે શું માંગી લીધું હતું, આકાશમાંથી ચાંદ-તારા થોડા માગ્યા હતા ? : ઉદ્ધવે દબાવી રાખેલો રોષ સ્પ્રિંગની જેમ ઉછળ્યો

Mayur
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત ભાજપને આડેહાથ લીધી છે. જો ભાજપે પોતાના વાયદા પાળ્યા હોત તો સીએમની ખુરશી પર આજે તેઓ નહી પરંતુ...

શિવસેનાનું નિવેદન : દેશમાં ઘુસેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશી મુસ્લીમોને બહાર કાઢવા જરૂરી

Mayur
સીએએ અને એનઆરસીને લઈને ચાલતા વિરોધ વચ્ચે મહારાષ્ટ્રમાં સત્તા પર રહેલી શિવસેનાએ સામના દ્વારા મહત્વનુ નિવેદન આપ્યુ છે. દેશમાં ઘુસેલા પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશી મુસલમાનોને બહાર...

શિવસેનાને ડરાવવાનો ભાજપનો માસ્ટરપ્લાન કામ કરી ગયો, હવે સરકારમાં સખળ-ડખળ ચાલુ થશે

Mayur
મહારાષ્ટ્રમાં છેક ગળા સુધી આવી ગયેલો સત્તાનો કોળિયો ઝૂંટવાઈ જતાં ભાજપ એમ જ કંઇ ચૂપ બેસી રહે તેવી નથી. ભાજપે શિવસેનાના ગળામાં એવું હાડકું ભરાવી...

મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના ફોન થતા હતા ટેપ, સરકારના તપાસના આદેશ

Mayur
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વખતે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એનસીપીના શરદ પવારના ફોન ટેપ થતા હતા એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી. આજે શુક્રવાર 24 જાન્યુઆરીએ...

શિવસેનાએ છેડો ફાડતાં મહારાષ્ટ્રમાં મનસે ભાજપ સાથે હાથ મિલાવવા તલપાપડ, 9મીએ મોદીને ખુશ કરવા મહારેલી

Mayur
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કેન્દ્ર સરકારના સીએએ અને એનઆરસીને ટેકો જાહેર કર્યો હતો. નવમી ફેબ્રુઆરીએ રાજ આ બંનેના સમર્થનમાં એક મેગા રેલી યોજશે...

શરદ પવારે કર્યો ખુલાસો, મહારાષ્ટ્રમાં ભાજપને સત્તાથી દૂર રાખી શિવસેનાને કેમ સાથ આપ્યો ?

Pravin Makwana
NCPના પ્રમુખ શરદ પવારે ગુરૂવારના રોજ કહ્યું હતું કે, લઘુમતી સમુદાયના પ્રતિનિધિઓએ તેમને કહ્યું હતુંકે, જો તેમની પાર્ટી શિવસેના સાથે હાથ મિલાવશે તો તેમને કોઈ...

બાળ ઠાકરેનાં હિંદુત્વના વારસાને મેળવવામાં લાગ્યા રાજ ઠાકરે, બદલ્યો MNSનો ઝંડો અને નારો

Mansi Patel
મહારાષ્ટ્રનાં રાજકારણનો મિજાજ હવે બદલાઈ ચૂક્યો છે. શિવસેનાના જૂના દોસ્ત બીજેપી હવે તેના રાજકીય દુશ્મનો બની ચૂક્યા છે. તો ક્યારેક વૈચારિક વિરોધી રહેલાં કોંગ્રેસ-એનસીપી આજે...

સાવરકરનું અપમાન કરનારાઓને બે દિવસ અંદમાન સેલ્યુલર જેલમાં રહેવા દો : શિવસેના કોંગ્રેસ વચ્ચે તણખા ઝર્યા

Mayur
વીર સાવરકર બાબતે ફરી એક વખત શિવસેનાએ કોંગ્રેસ પર નિશાન તાક્યુ છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યુ છે કે, જે લોકો વીર સાવરકરનો વિરોધ કરે...

શિરડી કે પાથરી ? : સાંઇબાબાના જન્મસ્થળનો વિવાદ, શિરડીમાં રવિવારથી બેમુદત બંધ

Arohi
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પાથરી (જિ. પરભણી)માં આવેલા સાઇબાબાની જન્મભૂમિના વિકાસ માટે રૂા.100 કરોડની નિધિ આપવાની જાહેરાત કરતા સાઇબાબાના જન્મસ્થાનને પગલે પાથરી અને શિરડીના ગ્રામજનો...

શિવસેનાને ફરી ભાજપના ખોળે બેસવું છે કે શું ? મોદી અને શાહના વખાણ કરનારે કોંગ્રેસને ભરાવી

Mayur
શિવસેનાના નેતાની જીભ લપસી રહી છે કે, સેના પ્લાનના ભાગરૂપે ભાજપ તરફ સરકી રહી છે. શિવસેનાના કદાવર નેતા અને પાર્ટી પ્રવક્તા છેલ્લાં ઘણા સમયથી ભાજપ...

PM મોદી સૌથી લોકપ્રિય નેતા, ઠાકરે સરકારનું રિમોટ શરદ પવાર પાસે નહી: સંજય રાઉત

Mansi Patel
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે નરેન્દ્ર મોદી દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું કે તેમના માટે મારા...

મહારાષ્ટ્ર ભાજપમાં હરખની હેલીનો સંચાર, ઉદ્ધવથી શિવસેનાના 35 ધારાસભ્યો નારાજ

Mayur
શિવસેનાના ૫૬ પૈકી ૩૫ વિધાનસભ્યો સિવસેના પક્ષ પ્રમુખ તથા મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેથી નારાજ છે. એવું ભાજપના રાજ્યસભાના સાંસદ નારાયણ રાણે એ ગુપ્ત રહસ્ય ઊજાગર કર્યું...

ભાજપનો મેકએપ ઊતરી ગયો : સત્તાથી ચહેરા પર આવેલી લાલી સત્તાના મદથી ઊતરી ગઇ, ગડકરીના ગામમાં કોંગ્રેસ વિજેતા

Mayur
મહારાષ્ટ્રની છ જિલ્લા પરિષદોમાં ભાજપની હાર થતાં એક સમયના એના સાથી પક્ષ શિવસેનાએ વધુ એક વખત ભાજપની ટીકા કરી હતી. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ લખ્યું,...

મહાવિકાસ અઘાડીમાં ડખાનું તાંડવ : કેબિનેટમાં જગ્યા ન મળતા કોંગ્રેસના કદાવર ધારાસભ્યએ આવજો કરી નાખ્યું

Mayur
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પછી બળવાના સૂર ઉઠી રહ્યાં છે. હવે, જાલનાના કોંગ્રેસના ધારાસભ્ય કૈલાશ ગોરંટ્યાલે રાજીનામું આપી દીધું છે. કેબિનેટમાં જગ્યા ન...

મહારાષ્ટ્રમાં ડખા શરૂ : શિવસેના નેતાને રાજ્યમંત્રીનું પદ નાનું પડ્યું આપી દીધુ રાજીનામું

Mayur
શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. જો કે તેઓએ હજુ સુધી પોતાનું રાજીનામું મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને નથી મોકલ્યું. અબ્દુલ સત્તારને...

ફક્ત 10 રૂપિયામાં ભોજનની થાળી, રાભ્યભરના આ 18 હજાર ઠેકાણે મળશે

Arohi
વિધાનસભાની ચૂંટણી પૂર્વે શિવસેનાએ ૧૦ રૂપિયામાં જમવાની થાળી આપવાનું વચન આપ્યું હતું. આ વચન પૂર્તિ ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી કરાશે. શિવભોજન યોજનાને ૨૬ જાન્યુઆરીથી રાજ્યભરમાં અમલમાં...

શિવસેના હવે જમાત-એ-ઈસ્લામી હિંદ સાથે જોડાશે, NRC અને CAAનો કરશે વિરોધ

Mayur
નાગરિકતા સંશોધન એક્ટ અને એનઆરસી વિરૂદ્ધ દેશભરમાં પ્રદર્શનો જોવા મળી રહ્યાં છે. આ કડીમાં જમાત-એ-ઈસ્લામી હિંદ મુંબઈમાં સીએએ અને એનઆરસી વિરૂદ્ધ શનિવારે એક કાર્યક્રમ કરશે,...

શિવસેના ભગવા રંગનો માત્ર દેખાવ કરે છે બાકી તે કોંગ્રેસના રંગમાં રંગાય ગઈ છે : નીતિન ગડકરી

Mayur
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બન્યાં બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરે પણ જોરદાર હુમલો કર્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી...

મહારાષ્ટ્રના સીએમ બની ન શકતા ફડણવીસનું દર્દ છલકાયું, ઠાકરે સરકારની કરી આ ભવિષ્યવાણી

Mayur
જનતાએ ભાજપ-શિવસેના યુતિને જનાદેશ આપ્યો હતો. પણ શિવસેનાએ યુતિ તોડીને કોંગ્રેસ-એન.સી.પી. સાથે ગઠબંધન કરીને બેઈમાની રીતે સરકાર બનાવી છે. એવી જોરદાર ટીકા ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને...

એક નહીં શિવસેનાના ડઝન નેતાઓ મંત્રીપદ ન મળતાં થયા નારાજ, આ છે નેતાઓનું લિસ્ટ

Mayur
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની ઠાકરે સરકારે પ્રથમ પ્રધાન મંડળનું વિસ્તરણ કરતા સીનિયર તેમજ વફાદાર નેતાઓને પ્રદાન પદથી વંચિત રાખતાં ત્રણેય શિવસેના કોંગ્રેસ-એન.સી.પી. ગઠબંધનના પક્ષોમાં નારાજગી વ્યાપી...

મહારાષ્ટ્રનાં રાજકારણમાં પહેલીવાર પિતા CM તો પુત્ર કેબિનેટ મંત્રી, ઉદ્ધવ પહેલાં 5 પિતાએ દીકરાને આપ્યું છે કેબિનેટમાં સ્થાન

Mansi Patel
મહારાષ્ટ્રમાં સત્તા સંભાળનારા ઉદ્ધવ ઠાકરેએ તેમના પુત્ર આદિત્ય ઠાકરેને તેમના મંત્રીમંડળમાં શામેલ કરવાનો નિર્ણય કર્યો છે. શિવસેના-કોંગ્રેસ-એનસીપીની ગઠબંધન સરકારમાં આદિત્ય ઠાકરે કેબિનેટમંત્રીની જવાબદારી સંભાળશે. ભારતીય...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીઓનું લિસ્ટ : શિવસેના NCPના 13-13 જ્યારે કોંગ્રેસના 10 નેતાઓએ લીધા શપથ

Mayur
મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનને બદલે મહારાષ્ટ્ર વિધાન ભવનના પ્રાંગણમાં આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રના...

ઉદ્ધવ ઠાકરે ભલે બન્યા સીએમ પણ પાવર તો આદિત્યના હાથમાં હશે, અજિત પવારને ફરી લાગી લોટરી

Mayur
મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગ્યે ઉદ્ધવ ઠાકરેના મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. મંત્રી મંડળની પ્રાથમિક યાદી પ્રમાણે મહારાષ્ટ્રના રાજકારણમાં હૂતૂતૂત રમનારા એવા એનસીપીના નેતા અજીત...

મહારાષ્ટ્રમાં ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર જૂથનો મંત્રીમંડળમાં દબદબો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બની રહ્યાં છે. હાલના મંત્રી મંડળમાં અજિત પવાર જૂથના નેતાઓને દબદબો જળવાઈ રહ્યો છે. અજિત પવાર નાયબ સીએમ બનવાની...

આજે ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ, ઉપ-મુખ્યમંત્રી કોણ બનશે તેના પર દરેક પાર્ટીની નજર

Mayur
મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થશે. બપોરે 1 વાગ્યે મુંબઇમાં શપથગ્રહણ સમારોહ યોજાશે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનને બદલે મહારાષ્ટ્ર વિધાન ભવનના પ્રાંગણમાં આયોજીત...

CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ- ઓછા ધારાસભ્યોમાં કઈ રીતે સરકાર બનાવી શકાય છે તે વાત શરદ પવારે શીખવી

Mansi Patel
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ એક કાર્યક્રમ સમયે શરદ પવારનો વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, ઓછા ધારાસભ્યોમાં કઈ રીતે સરકાર બનાવી શકાય છે તે વાત...

મહારાષ્ટ્રમાં ઉપ-મુખ્યમંત્રી પદ માટેનો તખ્તો તૈયાર, ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર પર લાગશે થપ્પો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવશે તેવી અટકળોએ જો પકડ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર તેઓએ ગૃહ મંત્રાલય નહીં આપવામાં આવે. હાલ ગૃહ મંત્રાલય શિવસેના...

ઉદ્ધવ ઠાકરેનો ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય, માર્ચ મહિનાથી મહારાષ્ટ્રના ખેડૂતો માટે દિવાળીની શરૂઆત

Mayur
મહારાષ્ટ્રની નવી સરકાર મહાવિકાસ આઘાડીના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોને સૌથી મોટી ભેટ આપી છે. રાજ્યના શિયાળુ અધિવેશનમાં આજે વિધાનસભામાં ઘોષણા કરીને ખેડૂતોનું ૨ લાખ...
Do NOT follow this link or you will be banned from the site!