Archive

Tag: ShivrajSinh Chauhan

દીદીની દબંગાઈ : શાહ, યોગી બાદ શાહનવાઝ અને શિવરાજને ન મળી સભાની મંજૂરી

લોકસભા ચૂંટણી પહેલા પશ્ચિમ બંગાળ ભારતનાં રાજકારણનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. સીબીઆઈ વિવાદ મામલે મોદી સરકારને પડકાર ફેંકતા મમતા બેનરજી ભાજપ નેતાઓનાં ચૂંટણી પ્રચારમાં રોક લગાવી રહ્યા છે. પહેલા અમિત શાહની રેલીની મંજૂરી રદ્દ કરી ત્યારબાદ યોગીને હેલિકોપ્ટર…

મધ્ય પ્રદેશમાં મામા બોલ્યા કે કોંગ્રેસ કરી રહી છે મજાક, 10 અને 20 એટલે શું?

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. શિવરાજસિંહે જણાવ્યું કે, મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું 10, 20 રૂપિયાનું દેવું માફ કરીને મજાક કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પોતાના વાયદા મુજબ કામ નથી કરી રહી. દેવું માફ…

મધ્યપ્રદેશની જનતાએ ચિંતા ન કરવી જોઇએ કેમ કે ટાઇગર અભી ઝિંદા હૈ : શિવરાજ સિંહ ચૌહાણ

મધ્ય પ્રદેશમાં સત્તામાંથી બહાર થયેલા પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ સરકારને ચેતાવણી આપી છે. શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યુ કે, મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ જૂની યોજના બંધ કરશે તો તેનો જવાબ ઈંટથી આપવામાં આવશે. શિવરાજસિંહે કહ્યુ કે, મધ્ય પ્રદેશની જનતાએ ચિંતા કરવી ન…

ભાજપના કદાવર નેતાએ કહ્યું : કોઈ ચિંતા ના કરતા કે અમારુ શું થશે, ટાઇગર અભિ જિંદા હૈ…

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજકાલ મધ્યપ્રદેશમાં આભાર યાત્રા પર છે. એમપીમાં છેલ્લાં 15 વર્ષથી શાસન કરનાર ભાજપને આ વર્ષે પછડાટ મળી છે. ભાજપે બહુમત તો હાંસલ કર્યો નથી પણ ખરાબ રીતે પણ હારી નથી. જેથી ભાજપને લોકસભામાં ફરી કમબેક…

શું કોંગ્રેસે જે કર્યું તે ભાજપ ક્યારેય કરી શકે ખરી, રાહુલની હાજરીમાં આ નેતા મંચ પર

મધ્ય પ્રદેશના 18માં મુખ્ય પ્રધાન પદે કમલનાથે શપથગ્રહણ કર્યા છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને ગુપ્તતાના શપથગ્રહણ કરાવ્યા છે. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ,…

રાજીનામું આપીને શિવરાજે કહ્યુંઃ કોંગ્રેસ 10 દિવસમાં આ કરી બતાવે, હવે હું જોઉં છું

મધ્યપ્રદેશમાં આખરે શિવરાજસિંહ ચૌહાણે પોતાની હાર સ્વીકારી લીધી છે. બુધવારે સવારે શિવરાજે મીડિયા સામે આવીને કહ્યું કે જનતાએ અમને સ્પષ્ટ બહુમત આપી નથી. તેમણે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે સ્પષ્ટ બહુમત ન મળવાને કારણે અમે સરકાર બનાવવાનો દાવો…

રાહુલ ગાંધીએ લીધો યુ-ટર્ન, કહ્યું કન્ફ્યૂઝ થઈ ગયો હતો : શિવરાજના દીકરાએ ઠોક્યો કેસ

આવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ફરીવાર એકવાર મોંઘુ પડ્યું. રાહુલ ગાંધીના આરોપો પર શિવરાજ સિંહ ચૌહાણ ભડકી ગયા અને રાહુલ ગાંધી પર માનહાનીનો કેસ દાખલ કર્યો છે. રાહુલે જાબુઆમાં એક જનસભામાં કહ્યું હતું કે પનામા પેપર્સમાં…

RSSનો અાદેશ, MPમાં જીતવા માટે 70 ધારાસભ્યોને ઘરભેગા કરી દો : ભાજપમાં થશે મોટા ફેરફારો

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર છે. બંનેને અેકબીજા સામે જીતવાની તક છે. કોંગ્રેસ મધ્ય પ્રદેશમં 15 વર્ષનો વનવાસ પુરો કરવા ધારે છે તો ભાજપ કોઈ પણ રીતે સત્તામાંથી બહાર થવા નથી માંગતી. જેને પગલે અાગામી દિવસમાં બંને…

3000 કરોડનું વધુ એક કૌભાંડ થયું અહીં, જાણીને ભાજપને લાગશે આંચકો

મધ્ય પ્રદેશમાં વ્યાપમ ગોટાળો સામે આવ્યા બાદ વધુ એક મોટો ગોટાળો સામે આવ્યો છે, જેણે શિવરાજ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. જણાવાઈ રહ્યું છે કે આ ગોટાળો ત્રણ હજાર કરોડ રૂપિયાનો છે. ઈ-ટેન્ડર ગોટાળા હેઠળ સરકાર પર કેટલીક ખાનગી કંપનીઓને…

દેશમાં રાજનેતાઓ દ્વારા કેવી રીતે ઉજવાઇ ધૂળેટી : જુઓ તસવીરો..

દેશભરમાં આજે ધામધૂમથી હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી હોળીના પાવનપર્વની દેશવાસીઓને શુભકામના પાઠવી છે. મહત્વનું છે કે આજે રંગના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે કૃષ્ણ નગરી મથુરામાં હોળીની ઉજવણીનું ખાસ આયોજન કરવામાં…

મહારાષ્ટ્રમાં 11,700 કર્મચારી સરકારી નોકરી ગુમાવશે ! : સરકાર માટે સુડી વચ્ચે સોપારી..

નકલી પ્રમાણ પ્રત્રના આધારે સરકારી નોકરી મેળનારા સરકારી કર્મચારીઓની મુશ્કેલી લધી શકે છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડનવીસ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કથીત અનુસૂચિત જાતિ અને જનજાતિના પ્રમાણ પ્રત્રના આધારે નોકરી મેળવનારા કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરવાના આદેશ આપ્યા છે. સૂત્રોનું માનીએ…

MP માં કેબિનેટનું વિસ્તરણ કરતા CM શિવરાજસિંહ : ત્રણ નવા મંત્રી સામેલ કરાયા

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના એલાન પહેલા રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાને પોતાના કેબિનેટનું વિસ્તરણ કર્યું છે. 2018માં યોજાનારી મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા શિવરાજસિંહ ચૌહાને પોતાની સરકારના કેબિનેટમાં ત્રણ નવા ચહેરાને સામેલ કર્યા છે. શિવરાજસિંહ ચૌહાનની સરકારના કેબિનેટમાં ભાજપના ધારાસભ્યો બાલકૃષ્ણ પાટીદાર, નારાયણસિંહ…

Viral Video: ગુસ્સે ભરાયેલા શિવરાજસિંહ ચૌહાણે એક શખ્સને લાફો માર્યો

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પોતાના સુરક્ષાકર્મીને કથિતરીતે લાફો મારી ધક્કો મારવાનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. રવિવારે નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે શિવરાજસિંહ સરદારપુરા ગયાં હતાં. તેમણે ત્યાં રોડ શો કર્યો હતો અને દરમ્યાન રસ્તામાં શિવરાજસિંહે અચાનક પોતાના એક…

રૂપાણીના શપથ ગ્રહણ સમારોહમાં શિવરાજ મંચ પર ન રહ્યા હાજર, આ છે પડદા પાછળનું રહસ્ય

છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાએ જોર પકડ્યું હતું કે ભાજપ મધ્યપ્રદેશમાં ટોચના નેતૃત્વ પર ફેરબદલ કરી શકે છે. આજે ફરી આ ચર્ચાએ જોર પકડ્યું જ્યારે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ ગુજરાતમાં વિજય રૂપાણીના શપથ ગ્રહણ પહેલા જ સમારોહથી નીકળી ગયા. એવામાં…

મધ્યપ્રદેશમાં પદ્માવતી ફિલ્મ બતાવી શકાશે નહીં: શિવરાજસિંહ ચૌહાણ

સંજય લીલા ભણસાળીના ફિલ્મ પદ્માવતીની રિલીઝ તારીખ ટળી ગઈ હોવા છતાં આ ફિલ્મની સાથે વિવાદ પૂર્ણ થવાનુ નામ લેતો નથી. હવે મુખ્યપ્રધાન શિવરાજ સિંહે જણાવ્યુ કે, મધ્યપ્રદેશમાં પદ્માવતી ફિલ્મ બતાવી શકાશે નહી. આ મામલે વકીલ એમએલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી…

ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત પર કોંગી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ જનતાનો આભાર માન્યો

ચિત્રકૂટની બેઠક જીતવા માટે મધ્યપ્રદેશ ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધુ હતુ. એટલું જ નહીં ખુદ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ અહીં સભાઓ સંબોધી હતી. તેમ છતાં ચિત્રકૂટની જનતાએ ભાજપને જાકારો આપ્યો. કોંગ્રેસે ચિત્રકૂટમાં જીત બદલ જનતાનો આભાર માન્યો છે તો સાથે…

મધ્યપ્રદેશ: ચિત્રકુટ પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપે હાર સ્વિકારી

મધ્યપ્રદેશના સતના જિલ્લાની ચિત્રકૂટ વિધાનસભા સીટ પર થયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના ઉમેદવાર નીલાંશુ ચતુર્વેદીએ ભાજપના શંકર દયાળ ત્રિપાઠીને 14,366 મતથી હરાવીને આ વિજયી થયા. ચિત્રકૂટ બેઠક પર જીત મેળવવા માટે ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતુ. મધ્યપ્રદેશની ચિત્રકૂટ…

ગુજરાત ચૂંટણીમાં ભાજપ 150થી વધુ બેઠકો પર વિજય મેળવશે: શિવરાજસિંહ ચૌહાણ

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યા છે. મધ્યપ્રદેશનાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. તેમણે અંકલેશ્વરમાં સભાને સંબોધન કરી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ મોદી સરકારની કામગીરીના વખાણ કર્યા…